Throwback: સુશાંત સિંહ રાજપૂતે માતા માટે કર્યું હતું ખાસ પરફોર્મેન્સ, દરેકની આંખોમાંથી છલકાયા હતા આંસુ

સુશાંત ગયા વર્ષે 14 જૂને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સુશાંતના વિદાયના દુઃખમાંથી તેમના ચાહકો અને પરિવાર હજી બહાર આવ્યા નથી.

Throwback: સુશાંત સિંહ રાજપૂતે માતા માટે કર્યું હતું ખાસ પરફોર્મેન્સ, દરેકની આંખોમાંથી છલકાયા હતા આંસુ
Sushant Singh Rajput
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 7:15 PM

બોલિવૂડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) ટીવીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ મોટા પડદા પર પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. સુશાંતે ડેલી સોપ સાથે ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. સુશાંતની શૈલી દરેકથી અનોખી હતી જેના કારણે તેમના ચાહકો હજી સુધી ભૂલી શક્યા નથી. સુશાંત ગયા વર્ષે 14 જૂને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સુશાંતના વિદાયના દુઃખમાંથી તેમના ચાહકો અને પરિવાર હજી બહાર આવ્યા નથી.

સુશાંતના ચાહકો તેમના જુના વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તે વાયરલ થઈ જાય છે. સુશાંતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે તેમની માતા માટે ડાન્સ કર્યો હતો. આ વીડિયો રિયાલિટી શો ઝલક દિખલા જા (Jhalak Dikhhla Jaa) નો છે.

માતાને ડેડિકેટ કર્યો હતો ડાન્સ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુશાંત સિંહ રાજપૂતે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પોતાના ડાન્સ દ્વારા માતા અને બાળકના અનોખા સંબંધને દર્શાવ્યો હતો. સુશાંતે ખૂબ જ નાની ઉંમરે તેમની માતાને ગુમાવી દીધી હતી. જ્યારે તેમની માતાનું નિધન થયું ત્યારે તે ફક્ત 16 વર્ષના હતા. તેમણે કહ્યું કે તે તેમની માતાની ખૂબ નજીક હતા. તેમની નાની નાની વસ્તુઓથી તે ખુશ થઈ જતી હતી. સુશાંત વીડિયોમાં કહે છે કે તમે મારા વિશે જે વિચાર્યું હતું, જે સપના જોયા હતા તે બધુ થઈ રહ્યું છે પરંતુ તે જોવા માટે તમે મારી સાથે નથી.

Video Courtesy by Sony TV

સુશાંતે લૂકા છુપ્પી બહુત હુઇ ગીત પર ડાન્સ કર્યો હતો. સુશાંતનો ડાન્સ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. સુશાંતનું પર્ફોર્મન્સ સમાપ્ત થયા પછી, અંકિતા લોખંડે તેમની પાસે દોડી આવે છે અને તેને ચૂપ કરાવે છે. જે બાદ બધા જજો સુશાંતના ડાન્સની ખૂબ પ્રશંસા કરે છે.

માધુરી દીક્ષિતે તેમના બાળકોને કર્યા હતા યાદ

સુશાંતના ડાન્સની પ્રશંસા કરતા, માધુરીએ તેમના પુત્ર સાથે સંબંધિત એક કિસ્સો વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે મને યાદ છે જ્યારે હું અહીં આવી હતી ત્યારે મારા બાળકો મને મળવા અહીં આવ્યા હતા. તે ત્રણ અઠવાડિયા સુધી મારી સાથે રહ્યા. તેમણે ત્રણ અઠવાડિયા સુધી અહીં બેસીને શો જોયો. મોટા દીકરાએ એક દિવસ મને કહ્યું – માં, જ્યારે અમે ડેનવર હતા, ત્યારે મને આ વાતનો ખ્યાલ નહોતો થયો, પરંતુ હવે હું તમને અત્યારે મળ્યો છું, તો મને ખ્યાલ થયો કે મેં તમને કેટલા મિસ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 14 જૂને સુશાંત તેમના મુંબઇ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના કેસની તપાસ હજી ચાલુ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">