Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO

વિકી કૌશલ અને સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મનું તેરે વાસ્તે ગીત જબરદસ્ત હીટ થયુ છે. આ સોંગ અત્યાર સુધી 15 મીલીયન્સથી પણ વધુ જોવામાં આવ્યું છે.

Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO
Tere Vaaste Song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 4:16 PM

ઝરા હટકે ઝરા બચકે વિકી કૌશલ અને સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મનું તેરે વાસ્તે ગીત જબરદસ્ત હીટ થયુ છે. આ સોંગ અત્યાર સુધી 15 મીલીયન્સથી પણ વધુ જોવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ તો આ સોંગ વરુણ જૈન, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી દ્વારા ગવાયુ છે. આ નવીનતમ ગીત વિકી કૌશલ, સારા અલી ખાનના ડાન્સ મૂવ પર જબરદસ્ત છે. તેરે વાસ્તે ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

Tere Vaaste Song Lyrics:

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા સોલહ સતરહ સિતારે સંગ બંધ લાઉંગા

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા સોલહ સતરહ સિતારે સંગ બંધ લાઉંગા

ચાંદ તારોન સે કહો અભી ઠેહરે જરા ચાંદ તારોન સે કહો કી અભી ઠેહરે જરા

પહેલે ઇશ્ક લડા લૂં ઉસકે બાદ લાઉંગા પહેલે ઇશ્ક લડા લૂં ઉસકે બાદ લાઉંગા

તેરે વાસતે ફલક સે મેં ચાંદ લાઉંગા સોલહ સતરહ સિતારે સંગ બંધ લાઉંગા

હો.. હમ હૈ જરા હટકે જનાબ-એ-આલી રેહના જરા બચકે હમ..

હમ હૈ જરા હટકે જનાબ-એ-આલી રેહના જરા બચકે

હો દેખા જાયે તો વૈસે અપને તો સારે પૈસા રેહકે જમીન પે હી વસૂલ હૈં

ચેહરા હૈ તેરા ચંદા નૈના તેરે સિતારે અંબર તક જાના હી ફિઝૂલ હૈ અંબર તક જાના હી ફિઝૂલ હૈ

ઉસકે બાદ ભી અગર તુઝે ચૈન ના મિલે પુરી કરકે મેં તેરી યે મુરાદ આઉંગા

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા સોલહ સતરહ સિતારે સંગ બંધ લાઉંગા

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા સોલહ સતરહ સિતારે સંગ બંધ લાઉંગા

જનાબ-એ-આલી જનાબ-એ-આલી હમસે મોહબ્બત હૈ જનાબ-એ-આલી જનાબ-એ-આલી જનાબ-એ-આલી દો ઈક હીદાયત હૈ જનાબે-એ-આલી

હો.. હમ હૈ જરા હટકે જનાબ-એ-આલી રેહના જરા બચકે હમ..

હમ હૈ જરા હટકે જનાબ-એ-આલી રેહના જરા બચકે હમ..

********************************************************************************************************************

Tere Vaaste Falak Se Main Chaand Launga Solah Satrah Sitaare Sang Baandh Launga

Tere Vaaste Falak Se Main Chaand Launga Solah Satrah Sitaare Sang Baandh Launga

Chaand Taaron Se Kaho Abhi Thehre Zara Chaand Taaron Se Kaho Ki Abhi Thehre Zara

Pehle Ishq Lada Loon Uske Baad Launga Pehle Ishq Lada Loon Uske Baad Launga

Tere Vaaste Falak Se Main Chaand Launga Solah Satrah Sitaare Sang Baandh Launga

Ho.. Hum Hai Zara Hatke Janaab-e-Aali Rehna Zara Bachke Hmm..

Hum Hai Zara Hatke Janaab-e-Aali Rehna Zara Bachke

Ho Dekha Jaaye Toh Vaise Apne Toh Saare Paise Rehke Zameen Pe Hi Vasool Hain

Chehra Hai Tera Chanda Naina Tere Sitaare Ambar Tak Jaana Hi Fizool Hai Ambar Tak Jaana Hi Fizool Hai

Iske Baad Bhi Agar Tujhe Chain Na Mile Poori Karke Main Teri Yeh Muraad Aaunga

Tere Vaaste Falak Se Main Chaand Launga Solah Satrah Sitaare Sang Baandh Launga

Tere Vaaste Falak Se Main Chaand Launga Solah Satrah Sitaare Sang Baandh Launga

Janaab-e-Aali Janaab-e-Aali Humse Mohabbat Hai Janaab-e-Aali Janaab-e-Aali Janaab-e-Aali Do Ik Hidayat Hai Janaab-e-Aali

Ho.. Hum Hai Zara Hatke Janaab-e-Aali Rehna Zara Bachke Hmm..

Hum Hai Zara Hatke Janaab-e-Aali Rehna Zara Bachke Hmm..

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">