Manda Lidha Mohi Raj Song Lyrics : ઈશાની દવે દ્વારા ગાવામાં આવેલુ ગીત ‘મનડા લીધા મોહી રાજ’ સોંગના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Manda Lidha Mohi Raj Song Lyrics : ઈશાની દવે દ્વારા ગાવામાં આવેલુ ગીત 'મનડા લીધા મોહી રાજ' સોંગના Lyrics ગુજરાતીમાં વાંચો
Manda Lidha Mohi Raj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 2:34 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો :Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો

આ સોંગ ઉમેશ બારોટ અને ઈશાની દવે દ્વારા ગાવામાં આવ્યુ છે. આ ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યૂઝિક કેદાર અને ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યુ છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

Manda Lidha Mohi Raj Song Lyrics

એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે, હે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે, અણધારી અજવાળી રમે અમથે અમથી રે, ચાંદો આગળ પાછળ જાતો જોને શરમથી રે

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

વાગી વાગી રે વેરણ વાગી, ઝબકી ને હું તો જાગી રાતમાં, વાગી એવી એ હૈયે વાગી, થનગનતી હું તો ભાગી વાટમાં, શમણાં ઓ ઘેરે મારી આંખમાં

હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં, હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં, હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

g clip-path="url(#clip0_868_265)">