Tv9 Exclusive : શિવ ઠાકરે Bigg Boss 6ના વિજેતા બની શકે છે: ગૌતમ વિગ

|

Nov 21, 2022 | 9:54 AM

પ્રિયંકા પર નિશાન સાધતા ગૌતમે કહ્યું કે "હું પ્રિયંકાને કારણે શો (Bigg Boss 16)માંથી બહાર થઈ ગયો. તેણે પોતાને અને તેના મિત્ર અંકિતને બચાવવા માટે શાલીન સાથે રણનીતિ બનાવી."

Tv9 Exclusive : શિવ ઠાકરે Bigg Boss 6ના વિજેતા બની શકે છે: ગૌતમ વિગ
ગૌતમ વિગનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ જુઓ
Image Credit source: Instagram

Follow us on

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16માંથી બહાર થઈ ગયો છે. ટીવી9 ભારતવર્ષની સાથે થયેલી Exclusive વાતચીતમાં ગૌતમે કહ્યું કે, મને આશા ન હતી કે, હું આ શોમાંથી બહાર થઈ જાઉં, ખાસ કરીને ઘરમાં એવા લોકો છે જે મારી પહેલા ઘરની બહાર ડિઝર્વ કરે છે. આ દરમિયાન તેમણે બિગ બોસ 16ના વિનર વિશે ખુલાસો કર્યો છે. જ્યારે ગૌતમને પુછ્યું કે,તમને બિગ બોસના વિજેતા કોણ લાગે છે. ત્યારે ગૌતમે દિલચસ્પ જવાબ આપ્યો છે.

શિવ જીતી શકે છે બિગ બોસ 16ની ટ્રોફી

ગૌતમે કહ્યું મને લાગે છે કે, શિવ ઠાકરે બિગ બોસ 16 વિજેતા બની શકે છે. તેમણે અનેક રિયલિટી શોનો અનુભવ છે અને સૌથી મહત્વની વાત તો તેની સાથે રહેનારા લોકો પણ આ શોના વિજેતા બની શકે છે. શિવ આ મામલે લકી છે કારણ કે, તેની આસપાસ રહેનારા લોકોને લાગે છે કે, તે નહિ પરંતુ શિવ ઠાકરે વિજેતા બને. આ માટે શિવ આરામથી બિગ બોસ 16નો શૌ જીતી શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગૌતમ વિગનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ જુઓ

સૌંદર્યાને લઈ શું કહ્યું ગૌતમે

ગૌતમે કહ્યું કે, સૌંદર્યા સાથે તેનો સંબંધ કાંઈ વિચારીને કર્યો નથી જ્યારે ગૌતમને અમે પુછ્યું કે, શું તમને લાગે છે કે, તેની સાથે રિલેશનશિપનો ફાયદો સૌંદર્યાને તેના કરતા વધારે છે ? ગૌતમે કહ્યું તેમણે આ કેલ્ક્યુલેશન કર્યું નથી. જો આ લોકો વિચારી રહ્યા છે તો તે પ્રેમ ન હોઈ શકે. જોકે ગૌતમના ચાહકોનું કહેવું છે કે ગૌતમના સૌંદર્યા સાથેના સંબંધોથી તેની કથિત ગર્લફ્રેન્ડને ફાયદો થયો છે. કારણ કે ગૌતમ એક ફેમસ ટીવી એક્ટર છે.

 

પ્રિયંકા પર લગાવ્યો આરોપ

ગૌતમે પ્રિયંકા પર નિશાન લગાવતા કહ્યું કે, પ્રિયંકાના કારણે તે આ શોમાંથી બહાર થઈ ગયો છે. તેમણે પોતાના મિત્ર અંકિતને બચાવવા માટે શાલીનની સાથે સ્ટ્રેટજી બનાવી જે સંપુર્ણ રીતે ખોટી હતી. જો તક મળશે તો વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લેવા માટે તૈયાર છે.

Next Article