AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : તારક મહેતાની બબીતાજી આ એક્ટરને કરતી હતી ડેટ, બોય ફ્રેન્ડે ઉપાડ્યો હતો હાથ !

ટેલિવિઝનની સૌથી ફેવરિટ કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાને કોઈ પરિચયની જરૂર નથી અને તેણે પોતાના કામથી દરેકના દિલ જીતી લીધા છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે તેણે તેના કો-એક્ટર રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે રાજ અને મુનમુન વચ્ચે લગભગ 9 વર્ષનો તફાવત છે.

TMKOC : તારક મહેતાની બબીતાજી આ એક્ટરને કરતી હતી ડેટ, બોય ફ્રેન્ડે ઉપાડ્યો હતો હાથ !
Munmun Dutta with armaan kohli
| Updated on: Mar 14, 2024 | 2:58 PM
Share

આવી સ્થિતિમાં જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. આ સમાચાર આવતા જ મુનમુન અને રાજ બંનેએ આ સમાચારને સંપૂર્ણપણે ફેક ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં આજે અમે અભિનેત્રીના એવા સંબંધો વિશે જણાવીશું જેમાં તેને મારપીટનો પણ સામનો કરવો પડ્યો હતો. ચાલો જાણીએ કે તે સંબંધ કેવો હતો.

મુનમુન દત્તા અને અરમાન કોહલી વચ્ચેનો સંબંધ

મુનમુનની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જો કે તેના અંગત જીવન વિશે ઘણા લોકો નથી જાણતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથે રિલેશનશિપમાં છે. જો કે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. થોડાં સમય પછી બંને અલગ થઈ ગયા. તેની પાછળનું કારણ અરમાનનું આક્રમક વર્તન હોવાનું કહેવાય છે, ત્યારથી એક્ટ્રેસ સિંગલ છે.

અરમાને મુનમુન પર હાથ ઉપાડ્યો હતો

તારક મહેતામાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા એક સમયે અરમાન કોહલી સાથે રિલેશનશિપમાં હતી. કહેવાય છે કે બંને વર્ષ 2008માં રિલેશનશિપમાં હતા અને એકવાર વેલેન્ટાઈન ડે પર અરમાન અને મુનમુન વચ્ચે ઝઘડો થયો હતો અને અરમાને તેના પર હાથ ઉઠાવ્યો હતો. આ અંગે મુનમુન દત્તાએ અરમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ઝઘડા વિશે ડોલી બિન્દ્રાએ લોકોને જણાવ્યું હતું. ડોલીએ જણાવ્યું હતું કે જ્યારે અરમાન અને મુનમુન વેકેશન પર મોરેશિયસ ગયા હતા ત્યારે પણ તેમની વચ્ચે ઝઘડા થતા હતા અને ત્યારબાદ તેમના સંબંધો તૂટી ગયા હતા. બાદમાં અરમાન કોહલીએ તેના ગેરવર્તન બદલ ફાઈન ભરવો પડ્યો હતો.

હમ સબ બારાતીથી કર્યું હતું ડેબ્યૂ

મુનમુને વર્ષ 2004માં સીરિયલ ‘હમ સબ બારાતી’થી કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ વર્ષ 2008થી તેણે તારક કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને આમાં તેણે બબીતાજીનું પાત્ર ભજવ્યું હતું. જેણે તેને એક નવી ઓળખ આપી હતી અને ત્યારથી તે નામ દરેક ઘરમાં ફેમસ બની ગયું છે. આ સાથે મુનમુન દત્તાએ ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘હોલિડે’ અને ‘ઢીંચક એન્ટરપ્રાઇઝ’ જેવી ફિલ્મો પણ કરી છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">