AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Srivastava Health Update : રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટ , કહ્યું હવે શરીરમાં હલચલ શરૂ થયું

હાલમાં જ તેમના મેનેજરે રાજુ શ્રીવાસ્તવના હેલ્થ અપડેટને લઈને મોટી માહિતી આપી છે. તેણે કહ્યું છે કે હવે રાજુ તેના શરીરના કેટલાક ભાગોને હલાવી શકે છે.

Raju Srivastava Health Update : રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટ , કહ્યું હવે શરીરમાં હલચલ શરૂ થયું
રાજુ શ્રીવાસ્તવના મેનેજરે આપ્યું હેલ્થ અપડેટImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 10:37 AM
Share

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવના હેલ્થને લઈ સૌકોઈ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં જ તેનું હેલ્થ અપટેડ સામે આવ્યું છે. જેમાં તેના અંગત સચિવ ગર્વિત નારંગે  શ્રીવાસ્તવને લઈ નવું હેલ્થ અપટેડ સામે આવ્યું છે, જેને લઈ તેના ચાહકોને રાહતના સમાચાર મળ્યા છે. મશહુર કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ છે. તેમને AIIMSમાં આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર (Ventilator) પર રાખવામાં આવ્યા છે. જ્યાં તેનું સ્વાસ્થ પહેલાથી સ્વસ્થ બતાવવામાં આવી રહ્યું છે.

રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવ ગર્વિત નારંગ સોની દ્વારા મળેલા લેટેસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે, કોમેડિયન રાજુના સ્વાસ્થમાં ધીમે-ધીમે રિકવરી આવી રહી છે. તેના પર ડૉક્ટરનો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલમાં મળેલા રિપોર્ટ મુજબ રાજુ તેના હાથ તેમજ શરીરના કેટલાક અંગોને હલન ચલન કરી શકે છે. હાલમાં તે AIIMSમાં વેન્ટિલેટર પર છે પરંતુ તેના સ્વાસ્થમાં ખુબ સુધારો આવ્યો છે.

ડૉક્ટરોએ બધાને મળવાનું બંધ કરાવી દીધું

રાજુ શ્રીવાસ્તવને થોડા દિવસો પહેલા જિમ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સ તેમની સતત કાળજી લઈ રહ્યા છે. પરંતુ હવે તેના વિશે વધુ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. એક ઓનલાઈન પોર્ટલ અનુસાર રાજુ શ્રીવાસ્તવની સારવાર સાથે સંકળાયેલા ડોક્ટરો કોઈ ભૂલ કરવા માંગતા નથી. તેને લાગે છે કે તે રાજુ શ્રીવાસ્તવને સાજા કરી લેશે, તેથી જ તેણે કોઈને પણ મળવા પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે હવે તેના પરિવારમાંથી કોઈ તેને મળી શકશે નહીં

જીમમાં આવ્યો હતો હુમલો

રાજુ શ્રીવાસ્તવ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખતા હતા. તે ક્યારે પણ જીમ જવાનું છોડતા નહિ. બુધવારના રોજ રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઈ કોમેડિયન સુનીલ પાલે ચાહકોને આ જાણકારી આપી હતી કે, રાજુ શ્રીવાસ્તવને હુમલો આવ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમારા સૌના આશીર્વાદ અને પ્રાર્થનાથી તે અત્યારે સ્વસ્થ છે.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">