AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાજિદ ખાનને બિગ બોસ 16માંથી દુર કરો, સ્વાતિ માલીવાલે અનુરાગ ઠાકુર પાસે માંગ કરી

તાજેતરમાં જ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બિગ બોસ 16માંથી સાજિદ ખાનને હટાવવાની માંગ કરી છે. આ અંગે તેમણે ભાજપના મંત્રી અનુરાગ ઠાકુરને અપીલ કરી છે.

સાજિદ ખાનને બિગ બોસ 16માંથી દુર કરો, સ્વાતિ માલીવાલે અનુરાગ ઠાકુર પાસે માંગ કરી
સાજિદ ખાનને બિગ બોસ 16માંથી દુર કરો, સ્વાતિ માલીવાલે અનુરાગ ઠાકુર પાસે માંગ કરીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 2:50 PM
Share

Bigg Boss 16 : સાજિદ ખાન (Sajid Khan) હાલમાં ચર્ચામાં છે. તેના પર 10 મહિલાઓનો યૌન શૌષણનો આરોપ પણ લગાવ્યો છે. બિગ બોસ 16 (Bigg Boss 16)માં એન્ટ્રી આપ્યા બાદ શો ના મેકર્સ સહિત સાજિદ ખાનને લઈ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર બાદ હવે દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ સાજિદ ખાનની એન્ટ્રીને લઈ સવાલ ઉઠાવ્યા છે. જેમાં સ્વાતિ માલીવાલે  અનુરાગ ઠાકુરને ડાયરેક્ટર (સાજિદ ખાન)ને શોમાંથી દુર કરવાની માંગ કરી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, સાજિદ ખાન વિરુદ્ધ કરવામાં આવેલી તમામ ફરિયાદો તેની ઘૃણાસ્પદ માનસિકતા દર્શાવે છે.

સ્વાતિ માલીવાલે ટ્વિટ કરી કહ્યું કે, સાજિદખાન વિરુદ્ધ 10 મહિલાઓને #MeToo દરમિયાન યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. આ તમામ લોકોની ફરિયાદ તેની ધૃણાસ્પદ માનસિકતા દેખાડે છે. આવા લોકોને બીગ બોસમાં જગ્યા આપવામાં આવી છે જે સંપુર્ણ રીતે ખોટું છે. મેં @ianuragthakurને પત્ર લખી સાજિદ ખાનને આ શોમાંથી દુર કરવાની માંગ કરી છે.

કામ્યા પંજાબીએ ટ્વિટ કર્યું

આ પહેલા સાજિદ ખાને કામ્યા પંજાબીએ સાજિદ ખાનના નિવેદને લઈ એક ટ્વિટ કર્યું છે. કામ્યાએ ટ્વિટ કરતા લખ્યું કે, અમને ખબર છે આ અમારી દુનિયા છે. અમે અમારી મહેનત, અમારા જુસ્સા અને અમારા પ્રેક્ષકો, અમારા પ્રશંસકો અમારી તાકાતથી આ દુનિયા બનાવી છે. તમે બાપ જરુર હશો પણ ટીવી ના નહિ ,અહીં તમે પણ બીજા બધાની જેમ ખેલાડી છો.

દેવોલિનાએ પણ અલોચના કરી

ટીવી અભિનેત્રી અને બિગ બોસની પૂર્વ ખેલાડી દેવોલિના ભટ્ટાચાર્યાએ હાલમાં તેના ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, સાજિદ ખાન પર 9 મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે તમામ 9 લોકો ખોટા ન હોઈ શકે. નેશનલ ટેલિવિઝન પર આવા માણસોને હીરો સાબિત કરવાની કોશિષમાં મારું દિલ તૂટી જાય છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારા ભાઈની મદદ લો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારા ભાઈની મદદ લો
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
g clip-path="url(#clip0_868_265)">