AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 Live Streaming : ‘બિગ બોસ 16’ આ દિવસે પ્રસારિત થશે, અહીં લાઈવ જોઈ શકાશે

આ સીઝનમાં શોની થીમ પણ નવી હશે અને તેના સ્ટાર્સ પણ નવા હશે. આ વખતે આ શોની થીમ એક્વા સ્વરૂપમાં રાખવામાં આવી છે, જેમાં સ્પર્ધકોએ પાણીની અંદર રહેવું પડશે.

Bigg Boss 16 Live Streaming : 'બિગ બોસ 16' આ દિવસે પ્રસારિત થશે, અહીં લાઈવ જોઈ શકાશે
Bigg Boss 16 Live Streaming: 'બિગ બોસ 16' આ દિવસે પ્રસારિત થશે, અહીં લાઈવ જોઈ શકાશે Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:01 AM
Share

Bigg Boss 16 Live Streaming : ફરી એક વખત બિગ બોસ (Bigg Boss 16) ના ઘરમાં મેળાવડો જામશે. આ શો પોતાની 16મી સીઝનની સાથે આ શો ઓન એર થવા માટે તૈયાર છે. સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે પરંતુ સવાલ એ છે કે, વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 16 આખરે ક્યારે શરુ થશે. તો તમને જણાવી દઈએ કે, મેકર્સે આ પ્રીમિયરની કન્ફર્મ તારીખ જાહેર કરી દીધી છે. સામે આવેલા રિપોર્ટ મુજબ આ શો ઓક્ટોબર મહિનાની 8મી તારીખે લોન્ચ થઈ શકે છો. આ પહેલા એવા અહેવાલો હતા કે, આ શો 1 ઓક્ટોમ્બરથી કલર્સ ચેનલ પર ઓન એ થશે, પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં રિલીઝ તારીખ 8 ઓક્ટોબર જણાવવામાં આવી છે.

‘બિગ બોસ 16’ 8 ઓક્ટોબરે પ્રસારિત થશે

લોકો બિગ બોસ 16 શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે શોના ઓન એરની રિલીઝ તારીખ સામે આવી ગઈ છે ત્યારે હવે લોકોના ઉત્સાહ બમણો થયો છે, એક ઓનલાઈન વેબસાઈટના રિપોર્ટ મુજબ બિગ બોસ 16 રિલીઝ તારીખ 8 ઓક્ટોબર બતાવવામાં આવી રહી છે. આ વિવાદિત રિયાલિટી શોને લઈ સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વાતો સામે આવી રહી છે.

5 સ્પર્ધકોનો ખુલાસો થઈ ચૂક્યો

હાલમાં આ શોની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં સલમાન ખાને સીઝન 16 વિશે જણાવ્યું હતુ પ્રથમ સ્પર્ધક અંગે ખુલાસો પણ કર્યો હતો.શો માટે અત્યાર સુધીમાં પાંચ લોકો કન્ફર્મ થયા છે. અબ્દુ રોજિક ઉપરાંત ‘છોટી સરદારની’ ફેમ નિમરત આહલુવાલિયા, ‘ઇમલી’ની લીડ એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર, ટીવી એક્ટર ગૌતમ વિજ અને રેપર એમસી સ્ટેન પણ હશે. તેમનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

આ શો 1 ઓક્ટોબરથી પ્રસારિત થશે તેવી ચર્ચા

સલમાન ખાને તેની લોન્ચિંગ ઈવેન્ટ પર જાણકારી આપી હતી કે આ શો કલર્સ ચેનલ પર 1 ઓક્ટોબરે એટલે કે શનિવારે રાત્રે 9:30 વાગ્યે પ્રીમિયર થશે. તે જ સમયે, એક દિવસ પછી તે Voot પર જોઈ શકાય છે. એટલું જ નહીં, ‘બિગ બોસ 16’ Voot એપ પર 24×7 જોઈ શકાશે. આ સાથે, લોકો અહીં સ્પર્ધકોના અનકટ ફૂટેજ પણ જોઈ શકશે. શનિવાર અને રવિવારના બદલે હવે વીકેન્ડ કા વાર શુક્રવાર અને શનિવારે આવશે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">