પ્રેગ્નન્સી વિશે અંકિતા લોખંડેનો ચોંકાવનારો ખુલાસો, પતિને કહ્યું- મને પીરિયડ્સ નથી આવ્યા, મારા પેટમાં

અંકિતા લોખંડે અને વિકી જૈન હંમેશા સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ અંકિતા અને વિકી બિગ બોસના ઘરમાં લડતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં અંકિતાએ વિકી જૈન પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. અંકિતાના આરોપો સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા.

પ્રેગ્નન્સી વિશે અંકિતા લોખંડેનો ચોંકાવનારો ખુલાસો, પતિને કહ્યું- મને પીરિયડ્સ નથી આવ્યા, મારા પેટમાં
Ankita talked to her husband about her period
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 8:07 AM

બિગ બોસ 17 મોટી સીઝન હોય તેવું લાગે છે. અંકિતા લોખંડે બિગ બોસના ઘરમાં ચોંકાવનારા ખુલાસા કરતી જોવા મળી રહી છે. અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈનને કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત બગડી રહી છે. મને અહીં બિલકુલ સારું નથી લાગી રહ્યું. મને પીરિયડ્સ પણ નથી આવી રહ્યા. જ્યારે અંકિતા વાત કરી રહી હતી, ત્યારે વિકી કહે છે કે તમે ગઈકાલે કહ્યું હતું કે તને પીરિયડ્સ આવ્યા છે એમ. તરત જ અંકિતા લોખંડે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મેં તને ગઈ કાલે કહ્યું હતું કે મને પીરિયડ્સ નથી આવ્યા.

અંકિતાને આંબલી ખાવાની ઈચ્છા થઈ છે

અંકિતા વધુમાં કહે છે કે હું ખૂબ દુખી થઈ રહી છું અને મારી તબિયત સારી નથી. અંકિતા સીધું કહે છે કે મને લાગે છે કે હું પ્રેગ્નન્ટ છું. અંકિતાએ પણ કહેતી જોવા મળી રહી છે કે મારે જાણવું છે કે મારા પેટમાં શું છે. અંકિતા લોખંડેનો બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ બિગ બોસ દ્વારા કરવામાં આવ્યો હતો.

આટલું જ નહીં અંકિતા લોખંડેનો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જો કે, અંકિતા અગાઉ પણ ઘરમાં સીધું જ કહેતી જોવા મળી હતી કે તે આંબલી ખાવા માંગે છે. આ પછી બધાએ તેને સીધું જ પૂછ્યું કે, શું તે ગર્ભવતી છે. હવે તેમાં અંકિતા લોખંડેએ વિકીને આ બધું કહ્યું છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

શું અંકિતા લોખંડે ખરેખર ગર્ભવતી છે?

જ્યારે અંકિતા વિકી જૈન સાથે તેની પ્રેગ્નન્સી વિશે વાત કરતી જોવા મળી હતી. તે સમયે વિકી જૈન પણ ઉત્સાહી દેખાતો ન હતો કે તે ખુશ પણ નહોતો. તેમની વાતો પણ રોજની જેમ સારી નહોતી, એકદમ સામાન્ય દેખાતી હતી. જેના કારણે હાલ વિવિધ ચર્ચાઓ જોવા મળી રહી છે. શું અંકિતા લોખંડે ખરેખર ગર્ભવતી છે? આ સવાલ પણ ફેન્સ પૂછી રહ્યા છે.

બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચે મોટો ઝઘડો થતો જોવા મળે છે. અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેનો વિવાદ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે લાઈવ અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે પ્રેગ્નન્સી વિશે વાત કરતી જોવા મળી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">