Mika Di Vohti: સિંગર મીકા સિંહ હવે દુલ્હન શોધવા સાઉથ આફ્રિકા જશે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી લાખો છોકરીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

મિકા સિંહની (Mika Singh) સ્વયંવરનું (Swayamvar) શૂટિંગ હવે દેશમાં નહીં તો દેશની બહાર થવાનું છે. આ સ્વયંવર માટે બનાવવામાં આવેલ ખાસ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Mika Di Vohti: સિંગર મીકા સિંહ હવે દુલ્હન શોધવા સાઉથ આફ્રિકા જશે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી લાખો છોકરીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Mika Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 8:04 PM

મીકા સિંહનો આગામી શો ‘મીકા દી વોહતી’ (Swayamvar : Mika Di Vohti) શરૂ થતા પહેલા જ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સ્ટાર ભારત પર આવનાર આ સ્વયંવર મીકા સિંહની (Mika Singh) દુલ્હન શોધવા વિશે છે. નવી ચેનલ પર પહેલીવાર પ્રસારિત થવા જઈ રહેલા આ શોની ચર્ચામાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ શો કેવો હશે અને મિકા કી દુલ્હનિયા કેવો હશે. મિકા સિંહના ફેન્સ પણ આ રિયાલિટી શોને લઈને ખૂબ જ ઉત્સુક બન્યા છે. આ શોનું શૂટિંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભારતની બહાર પણ થશે.

શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થશે

અહેવાલ છે કે આ શોના કેટલાક એપિસોડનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાની ભવ્ય રાજધાની કેપટાઉનમાં કરવામાં આવશે. આ બાબત આ શોની ખ્યાતિને સાતમા આસમાન પર લઈ જાય છે. આ પહેલા આવા બહુ ઓછા ટીવી શો છે, જેનું શૂટિંગ દેશની બહાર થયું હોય. મેકર્સ માને છે કે કેપટાઉન એક સુંદર અને અદ્ભુત શહેર છે, જ્યાં પર્વતો પણ ખૂબ જ લોકપ્રિય છે. આ શો બાકીના રિયાલિટી શોથી ઘણો અલગ હશે અને તેથી કેપટાઉન જેવા સુંદર શહેરને “Mika di Vohti” માટે પસંદ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં રિલીઝ થયેલું ખાસ ગીત

મીકા સિંહનું ‘સ્વયંવર – મિકા દી વોહતી’નું વર્ષનું બેસ્ટ વેડિંગ સોંગ પણ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં દર્શકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વિવિધ પરંપરાગત દુલ્હનોની ઝલક જોવા મળી છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે મિકા સિંહ સાથે લગ્ન કરવા માટે તેને દેશના ખૂણે-ખૂણેથી યુવતીઓના પ્રપોઝલ આવે છે. તમને જણાવી દઈએ કે મિકા સિંહના સ્વયંવરનું રજિસ્ટ્રેશન શરૂ થતાં જ આ શોમાં આવવા માટે 1 લાખથી વધુ છોકરીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાણો શા માટે મિકા સિંહ આ શો કરવા માંગે છે

મિકા સિંહનું કહેવું છે કે ઘણા વર્ષો સુધી તે લગ્નના નામે ભાગતો હતો, પરંતુ હવે તે જીવનના એવા મોડ પર આવી ગયો છે, જ્યાં તેને એક સાથીદારની જરૂર છે. જ્યારે તેને આ શોની ઓફર કરવામાં આવી, ત્યારે તેણે વિચાર્યું કે આ શોથી દર્શકોનું મનોરંજન થશે અને કદાચ તેને તેનો પ્રેમ પણ મળશે અને આ વિચારીને મિકાએ આ શો માટે “હા” કહ્યું. આ શોના લોન્ચિંગ સમયે મીકા સિંહનો પરિવાર પણ તેને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ સ્વયંવરમાં પણ તેની સાથે તેનો ભાઈ દલેર મહેંદી અને ખાસ મિત્ર કપિલ શર્મા જોવા મળવાના છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">