AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી હિના ખાનને થઈ વધુ એક બિમારી જેના કારણે જમવાનું પણ છોડી દીધું

હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. ત્યારબાદ ચાહકો તેના સ્વાસ્થને લઈ ચિંતા કરી રહ્યા છે. હિના ખાને જણાવ્યું કે, હાલમાં તે કીમોથેરેપીની સાઈડ ઈફેક્ટ સામે ઝઝુમી રહી છે. એવા પણ સમાચાર છે કે, હિના ખાન અમેરિકા માટે રવાના થઈ ગઈ છે. અભિનેત્રીના 3 કીમો હજુ બાકી છે.

બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી હિના ખાનને થઈ વધુ એક બિમારી જેના કારણે જમવાનું પણ છોડી દીધું
| Updated on: Sep 06, 2024 | 12:11 PM
Share

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હિના ખાન થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. આ મુશ્કિલ સમયમાં પણ હિના ખાન પોતાની પોસ્ટ દ્વારા લોકોને મોટિવેટ અને અપટેડ આપી રહી છે.હિના ખાનની કિમોથેરાપી ચાલી રહી છે. જેમાં તે તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણકારી આપી રહી છે. હિના ખાન હાલમાં જ ખુલાસો કર્યો કે, તેને મ્યૂકોસાઈટિસ નામની બિમારી છે. આ બિમારી કીમોથેરેપીની સાઈડ ઈફેક્ટના કારણે થઈ છે.

હિના ખાનને થઈ વધુ એક બિમારી

હિના ખાન ચાહકો પાસે પોતાની પરેશાની ઓછી કરવા વિશે સલાહ માંગી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું મને મ્યૂકોસાઈટિક્સ નામની બિમારી થઈ છે. જેમાં ડોક્ટરોની સલાહ વગર કાંઈ કરી રહી નથી, તમામ વાત ડોક્ટરો જણાવી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાની સારવાર વિશે જાણી રહ્યા છો તો મને સલાહ આપી શકો છો. આગળ લખ્યું ખુબ મુશ્કિલ થઈ રહ્યું છે. કારણ કે, હું કાંઈ ખાય પી શકતી નથી. તમારા લોકોના આશીર્વાદ મને કામ આવશે. પ્લીઝ મને જણાવો.

View this post on Instagram

A post shared by (@realhinakhan)

મ્યુકોસાઇટિસ રોગ શું છે?

મ્યુકોસાઈટિસ રોગ મોંઢા અને આંતરડામાં સોજા અને દુખાવો થાય છે. આ બિમારી સામાન્ય રીતે કીમોના અંદાજે 7 થી 10 દિવસ બાદ શરુ થાય છે. જેમાં મોંઢાની અંદર સોજો આવી જાય છે. આ બિમારીમાં વ્યક્તિના મ્યુકસ મેમ્બ્રેનને નુકસાન થાય છે. જો યોગ્ય સારવાર આપવામાં આવે તો આ રોગ 10 થી 15 દિવસમાં ઠીક થઈ જાય છે. અભિનેત્રી આવા મુશ્કેલ સમયમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હિનાએ પાંચ કીમોથેરાપી કરાવી છે. હજુ ત્રણ બાકી છે.

શું હિનાનું બ્રેકઅપ થયું?

આ મુશ્કેલ સમયમાં હિના ખાનને તેની માતા અને બોયફ્રેન્ડ રોકી જયસ્વાલનો સાથ મળી રહ્યો છે. રોકી દરેક પરિસ્થિતિમાં હિનાની સાથે ઉભો રહ્યો છે, બંને લાંબા સમયથી એકબીજાની સાથે છે. જો કે, તાજેતરમાં જ હિનાએ તેના ઇન્સ્ટા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેના પછી લોકોને લાગે છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. માત્ર સોશિયલ મીડિયા સ્ટોરી પરથી લોકો ચર્ચા કરી રહ્યા છે કે, હિના ખાનનું બ્રેકઅપ થયું છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">