AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શોએબ ઈબ્રાહિમની બહેન સબાના લગ્ન, પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાભી દીપિકા કક્કર થઈ ભાવુક

સબાના લગ્ન પણ દીપિકા-શોએબની (Dipika Kakkar) જેમ મૌદહા ગામમાં કરી રહી છે. સબા ઈબ્રાહિમ ખાલિદ નિયાઝ સાથે આવતીકાલે એટલે કે 6 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે.

શોએબ ઈબ્રાહિમની બહેન સબાના લગ્ન, પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાભી દીપિકા કક્કર થઈ ભાવુક
dipika-shoaib
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:16 PM
Share

બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કડ તેના એક્ટિંગની સાથે સાથે તેની યુટ્યુબ ચેનલ માટે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે ટીવીના ફેમસ કપલ શોએબ અને દીપિકા બંનેની પોતાની યુટ્યુબ ચેનલ છે. જેના પર બંને પોતાના રોજિંદા જીવનના વીડિયો શેયર કરે છે. હાલમાં, દીપિકા તેની નંણદ સબાના લગ્નમાં ખૂબ જ બિઝી જોવા મળે છે, શોએબ ઈબ્રાહિમની બહેન સબા ઈબ્રાહિમ પણ તેના ભાઈ અને ભાભીની જેમ ફેમસ ફેશન યુટ્યુબર છે.

સબાના લગ્ન પણ દીપિકા-શોએબની જેમ મૌદહા ગામમાં કરી રહી છે. સબા ઈબ્રાહિમ ખાલિદ નિયાઝ સાથે આવતીકાલે એટલે કે 6 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં તેની હલ્દી અને મહેંદીની તસવીરો સામે આવી રહી છે જેમાં સબા ઘણી ખુશ દેખાઈ રહી છે. દીપિકા અને શોએબ બંને બહેન સબાના લગ્ન અને ફંક્શનની તસવીરો ફેન્સ સાથે શેયર કરી રહ્યાં છે. નંણદના આ ફંક્શનમાં દીપિકા પણ ભાવુક જોવા મળી હતી.

અહીં જુઓ ફોટા અને વીડિયો

ફેન્સ પસંદ કરી રહ્યા છે ફોટા

દીપિકા-શોએબ સબાના લગ્ન માટે ઘણા સપના જોતા હતા અને હવે તે સપના પૂરા કરી રહ્યા છે. આ તેના જીવનની સૌથી ખુશીની ક્ષણ છે. આ વેડિંગ ફંક્શનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શોએબ અને દીપિકા પણ સબા સાથે ડાન્સ કરી રહ્યાં છે.

તેમની સાદગી માટે પ્રખ્યાત છે આ કપલ

ટીવી ઈન્ડસ્ટ્રીના કપલ્સ હંમેશા તેમની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતા છે. આ ગ્લેમરસ દુનિયામાં એક એવું કપલ છે, જે પોતાની સાદગી માટે પ્રખ્યાત છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ દીપિકા કક્કર ઈબ્રાહિમ અને શોએબ ઈબ્રાહિમ છે. બંને ટીવી જગતના જાણીતા કલાકારો છે. તેઓ સસુરાલ સિમર કા સીરીયલના સેટ પર મળ્યા હતા, શોએબે થોડા મહિનામાં શો છોડી દીધો હતો, પરંતુ દીપિકા લાંબા સમય સુધી શો સાથે જોડાયેલી રહી. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કર્યા, નચ બલિયેમાં એકસાથે ભાગ લીધા પછી, શોએબે સેટ પર જ દીપિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તે પછી બંનેએ વર્ષ 2018માં ધાર્મિક વિધિઓ અનુસાર તેમના ગામ મૌદાહામાં લગ્ન કર્યા.

અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
g clip-path="url(#clip0_868_265)">