બિગ બોસ 7ની વિજેતા કરી રહી છે તેનાથી 12 વર્ષ નાના કોરિયોગ્રાફરને ડેટ, આ ફેમસ સંગીતકારે આપી જાણકારી

ગૌહર ખાન બોલિવુડ ઈન્ડસ્ટ્રીનું જાણીતુ નામ છે. ગૌહર ખાનના  કરીયરની રેસ બિગ બોસની સિઝન 7થી શરુ થઈ. બિગ બોસ સિઝન 7માં ગૌહર અને તેના સહયોગી કુશાલ ટંડનના અફેરની ચર્ચાએ ખૂબ જોર પક્ડયુ હતુ. એ સમયમાં ગૌહરએ તેના અને કુશાલના અફેરની વાતનો  સ્વીકાર કર્યો હતો. પરંતુ  થોડા સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા. ગૌહર ખાન કરી […]

બિગ બોસ 7ની વિજેતા કરી રહી છે તેનાથી 12 વર્ષ નાના કોરિયોગ્રાફરને ડેટ, આ ફેમસ સંગીતકારે આપી જાણકારી
https://tv9gujarati.com/latest-news/gauhar-jaid-affair-ishmail-161906.html
TV9 Gujarati

|

Sep 19, 2020 | 11:50 AM

ગૌહર ખાન બોલિવુડ ઈન્ડસ્ટ્રીનું જાણીતુ નામ છે. ગૌહર ખાનના  કરીયરની રેસ બિગ બોસની સિઝન 7થી શરુ થઈ. બિગ બોસ સિઝન 7માં ગૌહર અને તેના સહયોગી કુશાલ ટંડનના અફેરની ચર્ચાએ ખૂબ જોર પક્ડયુ હતુ. એ સમયમાં ગૌહરએ તેના અને કુશાલના અફેરની વાતનો  સ્વીકાર કર્યો હતો. પરંતુ  થોડા સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા.

ગૌહર ખાન કરી રહી છે જૈદ દરબારને ડેટ

ઘણા લાંબા સમયથી ગૌહર અને જૈદના અફેરની વાત સામે આવી હતી. પરંતુ ગૌહર આ વાતનો અસ્વીકાર કરતી આવી છે. પરંતુ હવે ખૂબ જૈદના પિતાએ આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે બોલીવુડના ફેમસ સંગીતકાર ઈસ્માઈલ દરબારના પુત્ર છે જૈદ દરબાર

મીડિયા રિપોર્ટમાં સંગીતકાર ઈસ્માઈલ દરબારને તેના પુત્ર અને ગૌહર વિશે પૂછવામાં આવ્યુ તો તેમને આ વાતનો સ્વીકાર કર્યો છે. ગૌહરે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો અને જૈદનો ફોટો શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યુ છે કે ,” દુઆ મેં યાદ રખના”

તમને એ પણ જણાવી દઈએ કે ,જૈદ ગૌહર કરતા ઉંમરમાં 12 વર્ષ નાનો છે. અને તેઓ એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. જૈદ એક કોરિયોગ્રાફર છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati