AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Bigg Boss 20 સલમાન ખાનની બગડતી તબિયત પાછળ શું છે રાઝ, ભાઈજાને હેલ્થ અપડેટ આપી

Bigg Boss 20ના પ્રોમોએ ચાહકોને ઝટકો આપ્યો છે. બધા લોકો સલમાન ખાનના સ્વાસ્થને લઈ ચિંતિત જોવા મળ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન દર્દમાં ઝઝુમતા જોવા મળ્યા હતા પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હેલ્થ અપડેટ શેર કર્યું છે

Breaking News : Bigg Boss 20 સલમાન ખાનની બગડતી તબિયત પાછળ શું છે રાઝ, ભાઈજાને હેલ્થ અપડેટ આપી
| Updated on: Sep 20, 2026 | 8:42 AM
Share

Bigg Boss 20 Salman Khan Statement : બિગ બોસ 20માં હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થયો છે. આ શોમાં હવે એ બધું શરુ થયું છે. જેના માટે બિગ બોસ ફેમસ છે. શોમાં આમ તો સ્પર્ધકો હાઈ વોલ્ટેજ ડ્રામા કિએટ કરે છે પરંતુ આ વખતે શોમાં તેની શરુઆત ખુદ હોસ્ટ સલમાન ખાને કરી છે. જેનો પ્રેમો પણ સામે આવ્યો છે. શોમાં કાંઈક એવું થવાનું છે જે કદાચ પહેલા ક્યારે થયું નતી. હાલમાં જાહેર કરાયેલા પ્રોમોમાં જોવા મળ્યું કે,સલમાન ખાન અચાનક બીમાર પડી જાય છે. અને પીડામાં જોવા મળે છે. આ જોઈ ઘરના તમામ સ્પર્ધકો ચિંતામાં આવી જાય છે. તેમજ પ્રોમો જોયા પછી ચાહકો પણ ભાઈજાનના સ્વાસ્થને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે.

પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાને જણાવ્યું કે, તે સ્વસ્થ છે. તેમજ આવું માત્ર શોના એક સ્પર્ધકના ચેહરા પરથી નકાબ ઉતારવા માટે કર્યો હતો. તેના ગેમ પ્લાનનો પદાફાશ કર્યો છે. નવા પ્રોમોમાં બધું કિલયર છે. આ સાથે સલમાન ખાને એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં તેમણે આ વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું છે.

સલમાન ખાને શું કહ્યું?

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. તેમાં લખ્યું કે, ભગવાનની પ્રાર્થનાથી મારું સ્વાસ્થ સારું છે મને કાંઈ થયું નથી. બિગ બોસનો આ પ્રોમો આ રીતે કટ કરવાની જરુર ન હતુ. તેમણે મારા એ ઉદ્દશ્યેને પુરા કર્યો નથી. જેમાં હું જણાવવા માંગતો હતો કે, હું જે કરી રહ્યો છું. તે કામ ઘરની અંદર કાઝી કરી રહ્યો છે. તે ખોટું દર્દ દેખાડવા માટે હતો. તેમણે જે કર્યું તે ખોટું છે. તેમણે પોતાના હેલ્થનો ઉપયોગ મનોરંજન માટે કર્યો છે.

View this post on Instagram

ત્યારે જ્યારે ઘરની અંદર 15 લોકોને આ વાતનો અહેસાસ ન હતો કે, કાઝી જે કરી રહ્યો છે. તે માત્ર એક્ટિંગ છે. તેમજ લોકો સાચે કાઝીના સ્વાસ્થને લઈ ચિંતામાં છે. જે રીતે પ્રોમો કટ કરવામાં આવ્યો. તેના માટે માફી માંગુ છું. કદાચ તેનો શોને પ્રમોટ કરવાનું ફોર્મેટ હશે. હું તેના તરફથી માફી માંગુ છું. બિગ બોસે તેને રેક્ટિફાઈ કર્યું છે. થેક્યુ બિગ બોસ

સલમાન ખાને બોડી શેમિંગ પર વાત કરી

બિગ બોસ 20માં સલમાન ખાને પહેલા વધારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. પરંતુ તે શોને બચાવ પણ કરી રહ્યા છે. થોડા સમયે પહેલા શોના સ્પર્ધકો દ્વારા બોરિંગ કહેવામાં આવતા સલમાન ખાનને ડિફેન્ડ કર્યો હતો. તેમજ બોડી શેમિંગ અને એઝ શેમિંગ પર પણ ખુલ્લીને વાત કરી છે. તે શોના એક અન્ય પ્રોમોમાં શર્ટલેસ જોવા મળ્યો હતો. શર્ટલેસ થવાની સાથે સલમાન ખાને બોડી શેમિંગ પર વાત કરી હતી. તેમણે કહ્યું એ લોકોની ક્લાસ લગાવો જે માણસના વજન, તેના વાળ અને તેની બોડીના આધાર પર ટ્રોલ કરી રહ્યા છે. તેની મજાક ઉડાવે છે.

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">