AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 15 માં જોવા મળશે સલમાન ખાનની નવી સ્ટાઇલ, સપ્ટેમ્બર નહીં, હવે આ મહિને શરૂ થશે આ વિવાદાસ્પદ શો

બિગ બોસ (Bigg Boss) માં આ વખતે, બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) અને બિગ બોસ 15 (Bigg Boss 15) વચ્ચેનું અંતર નક્કી કરવા માટે સ્પર્ધકોને જંગલમાંથી પસાર થવું પડશે.

Bigg Boss 15 માં જોવા મળશે સલમાન ખાનની નવી સ્ટાઇલ, સપ્ટેમ્બર નહીં, હવે આ મહિને શરૂ થશે આ વિવાદાસ્પદ શો
Salman Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:25 PM
Share

જ્યાં એક તરફ કરણ જોહર (Karan Johar) ની બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) મનોરંજન જગતમાં ધૂમ મચાવી રહી છે. બીજી બાજુ, ચાહકો સલમાન ખાન (Salman Khan) ના બિગ બોસ 15 (Bigg Boss 15) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, એવી અપેક્ષા હતી કે 6 અઠવાડિયા પછી એટલે કે બિગ બોસ ઓટીટીના અંત પછી તરત જ બિગ બોસ 15 શરૂ થવા જઈ રહ્યું છે

પરંતુ તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે. જો સૂત્રોનું માનીએ તો, બિગ બોસ 15 ઓક્ટોબરના પહેલા સપ્તાહથી શરૂ થશે, કારણ કે સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ પહેલા તેમણે બિગ બોસના તમામ પ્રોમોનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

કલર્સ ટીવી (Colors TV) દ્વારા શેર કરવામાં આવેલા નવા પ્રોમોમાં, આપણે નવા સ્પર્ધકોની સામે સલમાન ખાન અને રેખા (Rekha) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ગૂંચવણો જોઈ શકીએ છીએ. જે સ્પર્ધકો બિગ બોસના ઘરમાં જવા માટે તૈયાર છે તેમની સામે એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. આ શોના પહેલા પ્રોમોમાં વધારે ખુલાસો થયો નથી.

પરંતુ બિગ બોસ 15 ના બીજા પ્રોમોમાં સલમાન ખાન અને બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા, જે એક વૃક્ષ બની છે, તેમની વચ્ચે એક રસપ્રદ વાર્તાલાપ સાંભળી શકાય છે.

રેખા લાવશે એક નવો વળાંક

બિગ બોસ 15 ના પ્રોમોમાં સલમાન વન અધિકારી તરીકે જંગલમાં ફરતો જોવા મળી શકે છે. સલમાન ‘વિશ્વસુંદરી'(રેખા જે એક વૃક્ષ બની છે )સાથે વાત કરતા જોવા મળે છે. તે કહે છે કે બિગ બોસનું ઘર અહીં હતું, જ્યાં હવે વિશ્વસુંદરી ઉભી છે. દેખીતી રીતે, આ સિઝનમાં એક નવો વળાંક આવવાનો છે.

વિશ્વસુંદરી તેમને કહે છે કે તે છેલ્લા 15 વર્ષથી સલમાનની રાહ જોઈ રહી છે. તેઓ આગળ કહે છે કે ઘરમાં પ્રવેશતા પહેલા પરિવારના સભ્યોએ જંગલમાંથી પસાર થવું પડશે.

જંગલમાં આવશે સંકટ

કલર્સ ટીવીએ આ બિગ બોસ 15 ના પ્રોમોને કેપ્શન આપ્યું અને લખ્યું છે કે, “જંગલ મેં સંકટ, ફૈલેગા દંગલ પે દંગલ, ક્યા આપ તૈયાર હૈં? બિગ બોસ 15 કે લિએ? જલ્દ આ રહા હૈ બિગ બોસ 15.

આ પણ વાંચો:- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

આ પણ વાંચો:- કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">