Bigg Boss 15: જંગલમાં થયું દંગલ, ઘરમાં પ્રવેશતા પહેલા જ અફસાના ખાન અને વિધિ પંડ્યા વચ્ચે લડાઈ, જુઓ વીડિયો

બિગ બોસ 15 (Bigg Boss 15)ના ઘરમાં એન્ટ્રી કરતાની સાથે જ અફસાના ખાને બધાની સાથે પંગો લેવાની શરુઆત કરી છે. ગઈકાલના એપિસોડમાં, તેણે તેજસ્વી પ્રકાશ સાથે તુતુ મેં મેં કર્યું હતું.

Bigg Boss 15: જંગલમાં થયું દંગલ, ઘરમાં પ્રવેશતા પહેલા જ અફસાના ખાન અને વિધિ પંડ્યા વચ્ચે લડાઈ, જુઓ વીડિયો
Bigg Boss 15
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:15 PM

બિગ બોસ 15 (Bigg Boss 15) 8 મહિનાની રાહ જોયા બાદ હવે પાછો ફર્યો છે. આ સિઝનની થીમ જંગલ છે. આખો દેશ એ જોવા માટે ખૂબ જ આતુર છે કે બિગ બોસના ઘરમાં પ્રવેશતા 16 સ્પર્ધકો આ ઘરમાં મંગલ કરે છે કે દંગલ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે આજના એપિસોડમાં આપણે બે અભિનેત્રીઓ વચ્ચે મોટો ઝઘડો જોવા જઈ રહ્યા છીએ. કલર્સ ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોના વીડિયોમાં આપણે શોની સ્પર્ધકો અફસાના ખાન (Afsana Khan) અને વિધિ પંડ્યા (Vidhi Pandya) વચ્ચે તેમના સામાનને લઈને તીખી ચર્ચા જોઈ શકીએ છીએ.

શોના પ્રોમોમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પર્ધકો જંગલમાં ભેગા થઈ રહ્યા છે અને બિગ બોસ દ્વારા આપવામાં આવેલી નવી જાહેરાત સાંભળી રહ્યા છે. બિગ બોસ જંગલ વિસ્તારમાં રહેતા 13 સ્પર્ધકોને તેમનો તમામ સામાન એક ખાસ રૂમમાં જમા કરવા કહે છે.

જ્યારે વિધી અફસાનાને આ સમય દરમિયાન કેટલીક વસ્તુઓ લાવવાનું કહે છે પરંતુ અફસાનાએ સ્પષ્ટ ના પાડી દે છે. તેમની વચ્ચે શબ્દોનું યુદ્ધ શરુ થાય છે. વિધિ અફસાનાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દરેક વ્યક્તિએ પોતાના ભાગનું કામ કરવાનું છે. અફસાના આના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેને આદેશ ન આપે.

પોતાને એક સ્ટ્રોંગ પર્સનાલિટી માને છે વિધિ પંડ્યા

તમને જણાવી દઈએ કે વિધિ પંડ્યા એક ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે અત્યાર સુધી ‘તુમ એસે હી રહના’, ‘બાલિકા વધૂ’, ‘ઉડાન’ અને ‘એક દુજે કે વાસ્તે 2’ જેવા ઘણા શોમાં કામ કર્યું છે. ઘરમાં પ્રવેશતા પહેલા વિધિએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું એક સ્ટ્રોંગ પર્સનાલીટી છું અને હું કોઈની પણ મૂર્ખતા અને અસભ્યતાને સહન નથી કરી શકતી.” તેણે એમ પણ કહ્યું કે “મારો પોતાનો અભિપ્રાય છે અને મને મારી રીતે કામ કરવાનું ગમે છે.

હું જેમ છું તેમ રમત રમીને આગળ વધવાનો પ્રયત્ન કરીશ

વિધિ કહે છે કે “જ્યારે હું જાણું છું કે હું તે બરાબર કરી રહી છું, ત્યારે હું કોઈનું સાંભળતી નથી. જ્યારે હું ઘણા નવા લોકો સાથે સમય પસાર કરું છું, ત્યારે મને તે નવા લોકો સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગે છે. હું શોમાં જે રીતે છું તે જ રીતે રહીશ. હું ફેક નથી બની શકતી અને હું જે નથી તે હું નથી બતાવી શકતી. હું મારા પ્રેક્ષકો અને બિગ બોસના ચાહકો સમક્ષ મારી જાતને યોગ્ય રીતે રજૂ કરીને આ બિગ બોસમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશ.

આ પણ વાંચો :- Cruise Party EXCLUSIVE Video: ડ્રગ્સ, ડીજે, ડાન્સ સાથે મચી રહી હતી ધૂમ, જુઓ જ્યાં આર્યન ખાન જોડાયો હતો તે પાર્ટીનો વીડિયો

આ પણ વાંચો :- Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">