AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 17ના સેટનો નજારો જોઈને રહી જશો દંગ, જુઓ Inside Video

બિગ બોસ સીઝન 17 (Bigg Boss 17) આજથી એટલે કે 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. 'દિલ, દિમાગ ઔર દમ' બિગ બોસની આ સિઝનની ટેગ લાઈન છે અને આ ટેગ લાઈન પ્રમાણે આ ઘર બનાવ્યું છે. જ્યારે અમે બિગ બોસના ઘરને ધ્યાનથી જોયું, ત્યારે તમને બિગ બોસના આર્કિટેક્ચરમાં પ્રાણીઓનો સમાવેશ જોયો, જે છેલ્લા ઘણા સીઝનથી બિગ બોસના ઘરનો એક ભાગ છે. હાલમાં બિગ બોસના સેટનો એક ઈનસાઈડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Bigg Boss 17ના સેટનો નજારો જોઈને રહી જશો દંગ, જુઓ Inside Video
Bigg Boss 17 HouseImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 12:21 PM
Share

Bigg Boss Seoson 17: સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ કરવામાં આવેલ મોસ્ટ કોટ્રોવર્શિયલ રિયાલિટી ‘બિગ બોસ’ તેની નવી સીઝન સાથે ફરી એકવાર પાછી આવી છે. બિગ બોસ સીઝન 17 (Bigg Boss 17) આજથી એટલે કે 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. હંમેશાની જેમ આ શોમાં ઘણી સેલિબ્રિટીઝ ભાગ લેવા જઈ રહી છે. આ શોને લઈને રોજ નવી માહિતી પણ સામે આવી રહી છે. હાલમાં બિગ બોસના સેટનો એક ઈનસાઈડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

એકદમ આલિશાન છે ‘બિગ બોસ’નું ઘર

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ‘બિગ બોસ 17’ના ઘરનો અંદરનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઝૂમ કરીને ઘરની અંદરનો દરેક રૂમ અને ખૂણો બતાવી રહ્યો છે. જ્યાં કિચનથી લઈને બેડરૂમ, જિમ, લોન, ડ્રોઈંગ રૂમ અને કન્ફેશન રૂમ બધું જ એકદમ લક્ઝુરિયસ છે. આ વખતે સોફા, ખુરશીઓ અને બેડ બધું એકદમ રોયલ લાગે છે.

અહીં જુઓ વીડિયો

(VC: viralbhayani instagram)

ચેસવાળી છે થીમ

અત્યાર સુધીના વીડિયોમાં દેખાતી તમામ જગ્યાઓ જોતા એવું લાગે છે કે આ સીઝનમાં ચેસની થીમ રાખવામાં આવી છે. મેઈન ગેટ પર જ એક બહુ મોટો ઘોડો દેખાય છે. આ પાંખવાળો ઘોડો થોડો યુનિકોર્ન જેવો છે.

આ કન્ટેસ્ટેન્ટ મળશે જોવા

આ વખતે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરનારાઓમાંથી કેટલાક નામો સામે આવ્યા છે. જેમાં મન્નારા ચોપરા, ઈશા માલવીયા અને તેનો એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર, અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટનો સામેલ છે. ‘બિગ બોસ સીઝન 17’ 15 ઓક્ટોબરે પ્રીમિયર થવાનું છે અને સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે, શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગ્યે કલર્સ ટીવી અને જિયો સિનેમા પર પ્રસારિત થશે.

જાણો કેવો છે આ વર્ષનો સેટ

બિગ બોસ સીઝન 17ના સેટની થીમ છે ‘યુરોપિયન સ્ટાઈલ આર્કિટેક્ચર’. સેટમાં એન્ટ્રી કરતાની સાથે જ તમને એક મોટો ઘોડો દેખાય છે, આ ઘોડો અને તેનો બાહ્ય ભાગ આપણને એન્શન્ટ ગ્રીક સ્ટાઈલની યાદ અપાવે છે. આ સિવાય એક બેડરૂમમાં મોટા હરણના મોંમાંથી ઝુમ્મર નીકળતું જોઈને તમે એકદમ દંગ રહી જશો. ગરુડની આંખો હોય કે બાલ્કનીમાં સજાવેલો સિંહનો ચહેરો, આ બધા પ્રાણીઓ સાથે મળીને બિગ બોસ 17ને સફળ બનાવશે કે નહીં, એ તો સમય જ કહેશે.

આ પણ વાંચો: PM Modiએ લખેલું ‘ગરબા ગીત’ થયું રિલીઝ, કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">