ઐશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મ તાલનું ‘તાલ સે તાલ મીલા’ ગીતનો જુઓ વીડિયો અને લીરિક્સ
તાલ સે તાલ મિલા એ 1999ની ફિલ્મ તાલનું હિન્દી ગીત છે. આ ગીત અલકા યાજ્ઞિક, અને ઉદિત નારાયણે ગાયું છે. તાલ સે તાલ મિલાના સંગીતકાર એ.આર. રહેમાન અને લેખક આનંદ બક્ષી છે. આ ગીતમાં ઐશ્વર્યા રાય, અનિલ કપૂર, અક્ષય ખન્ના છે. ત્યારે આજે એશ્વર્યા રાયના જન્મદિવસ પર આ આ ગીતનો વીડિયો અને લિરિક્સ લઈને આવ્યા છે. જો કે અમે અગાઉ આપની સાથે અનેક ગીતના લિરિક્સ શેર કર્યા છે તે તમે વેબ સાઈટ પર જઈને જોઈ શકો છો.

(video credit- 90’s Gaane)
Taal se taal milaa Song Lyrics :
દિલ યે બેચેન વે, રસ્તે પે નૈન વે દિલ યે બેચેન વે, રસ્તે પે નૈન વે જિંદગી બેહાલ હૈ, સુર હૈ ના તાલ હૈ આજા સાંવરિયા, આ, આ, આ, આ તાલ સે તાલ મિલા, હો તાલ સે તાલ મિલા
સાવન ને આજ તો મુજ કો ભીગો દિયા હાય મેરી લાજ ને, મુઝ કો ડુબો દિયા સાવન ને આજ તો મુજ કો ભીગો દિયા હાય મેરી લાજ ને, મુઝ કો ડુબો દિયા ઐસી લગી ચઢી સોચુન મૈં યે ખડી કુછ મેં ને ખો દિયા, ક્યા મૈંને ખો દિયા ચૂપ ક્યો હૈ બોલ તુ, સંગ મેરે ડોલ તુ મેરી ચાલ સે ચાલ મિલા, તાલ સે તાલ મિલા ઓ, તાલ સે તાલ મિલા
માના અજાન હૈ તુ મેરે વાસ્તે માના આજાન હું તેરે વાસ્તે માના અજાન હૈ તુ મેરે વાસ્તે માન આજાન હું તેરે વાસ્તે મૈ તુજ કો જાન લુ, તુ મુજ કો જાન લે આ દિલ કે પાસ આ, ઇસ દિલ કે રાસ્તે જો તેરા હાલ હૈ, વો મેરા હાલ હૈ ઇસ હાલ સે હાલ મિલા, ઓ તાલ સે તાલ મિલા ઓ, તાલ સે તાલ મિલા
દિલ યે બેચેન વે, રાસ્તે પે નૈન વે જીંદરી બહાલ હૈ, સૂર હૈ ના તાલ હૈ આજા સાંવરિયા, આ, આ, આ તાલ સે તાલ મિલા, હો તાલ સે તાલ મિલા તાલ સે તાલ મિલા, હો તાલ સે તાલ મિલા તાલ સે તાલ મિલા, હો તાલ સે તાલ મિલા.