રણવીર અને દીપિકાની લગ્ન બાદ પહેલી દિવાળી…આ છે દિપીકા પાદુકોણના ખાસ પ્લાન્સ
બોલિવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નવેમ્બરમાં તેમની પહેલી લગ્નએનિવર્સરી મનાવશે. પરંતુ એનિવર્સરી પહેલા ન્યુલી મેરિડ કપલની આવી રહી છે પહેલી દિવાળી. રણવીર અને દિપીકા લગ્ન પછી પહેલીવાર સાથે દિવાળી મનાવશે. આ ખાસ દિવસને લઇ દીપીકાએ તેમના દિવાળી સ્પેશ્યલ પ્લાન જણાવ્યા છે. દિપીકાએ જણાવ્યું છેકે, “ફેમિલી ટાઇમ, મારા પેરેન્ટ્સ અને બહેનો સાથે મનાવીશ. આ […]

બોલિવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નવેમ્બરમાં તેમની પહેલી લગ્નએનિવર્સરી મનાવશે. પરંતુ એનિવર્સરી પહેલા ન્યુલી મેરિડ કપલની આવી રહી છે પહેલી દિવાળી. રણવીર અને દિપીકા લગ્ન પછી પહેલીવાર સાથે દિવાળી મનાવશે. આ ખાસ દિવસને લઇ દીપીકાએ તેમના દિવાળી સ્પેશ્યલ પ્લાન જણાવ્યા છે. દિપીકાએ જણાવ્યું છેકે, “ફેમિલી ટાઇમ, મારા પેરેન્ટ્સ અને બહેનો સાથે મનાવીશ. આ દિવસે અમે લોકો કામ નહીં કરીએ તે અમારો નિયમ છે અને હા, આ દિવસે અમે બહારના લોકોને મળીશું પણ નય, બસ ફેમિલી ટાઇમ”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દીપીકા-રણવીર નવેમ્બર 2018માં લગ્નનના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે તેમના દિવાળી સેલિબ્રેશનને લઇ ફેન્સ ઉત્સાહીત છે.

આ ફિલ્મમાં સાથે જોવા મળશે દીપિકા-રણવીર રણવીર સિંહ અને દિપીકા જલ્દી જ ફિલ્મ 83માં સાથે જોવા મળશે. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવ અને દીપિકા તેની પત્ની રોમીનો કિરદાર નિભાવી રહી છે. કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં કપિલ દેવના લૂકમાં રણવીરનો ફોટો પહેલા જ સામે આવી ગયો છે.

Watch more interesting videos on TV9 Gujarati YouTube channel
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
