Coronavirus થી અનાથ થયેલા બાળકોની મદદ કરવા માટે Sonu Sood એ લોકોને કરી અપીલ

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ખાસ પોસ્ટ્સ શેર કરતા રહે છે. લોકો તેમની પાસે સતત મદદ માટે અપીલ કરે છે. જેના માટે તે હંમેશા તૈયાર રહે છે.

Coronavirus થી અનાથ થયેલા બાળકોની મદદ કરવા માટે Sonu Sood એ લોકોને કરી અપીલ
Sonu Sood
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 06, 2021 | 5:59 PM

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) લોકોની મદદ માટે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો તેમની પાસે સતત મદદ માટે અપીલ કરે છે. જેના માટે તે હંમેશા તૈયાર રહે છે. જોકે, સોનુ સૂદ ઘણીવાર લોકોને મદદ કરવામાં નિષ્ફળ જાય છે. જેના માટે તે દુ:ખ પણ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર સોનુ સૂદે એક યુવતીની દર્દનાક વાર્તા કહી છે.

અભિનેતાએ એક છોકરી વિશે જણાવ્યું છે કે કેવી રીતે તેના માતાપિતા અને ભાઇએ ફક્ત 10 દિવસમાં કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા. આ વાત તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહી છે. ભાવનાત્મક પોસ્ટ શેર કરતા, સોનુ સૂદે તમામ ચાહકો અને ભારતીયોને અપીલ કરી કે તે ઘણા બીજા બાળકો સુધી પહોચે અને મદદ કરે જે રોગચાળા દરમિયાન અનાથ થઈ ગયા છે.

ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ખાસ પોસ્ટ્સ શેર કરતા રહે છે. સોનુ સૂદે (Sonu Sood) પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘હું આ સમાચાર સાથે ઉઠ્યો કે તેની માતાનું પણ તાજેતરમાં જ નિધન થયું. હવે આ નાની છોકરી એકલી છે. કૃપા કરીને આગળ આવો અને આવા પરિવારોને સમર્થન આપો. તેમને તમારી જરૂરત છે. જો તમે નથી કરી શકતા, તો મને કહો, હું કરીશ. ‘

સોનુ સૂદ (Sonu Sood) નું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાના ઘણા ચાહકો અને બધા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ટ્વિટને પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વનું છે કે, સોનુ સૂદ આ કોરોના સમયગાળામાં લોકોને શક્ય તેટલી રીતે મદદ કરી રહ્યા છે. કેટલાક માટે હોસ્પિટલોની વ્યવસ્થા કરે છે, કેટલાક માટે દવાઓની વ્યવસ્થા કરે છે. સોનુ દેશમાં એક મસીહાની જેમ ઓળખાય છે.

આ પણ વાંચો :- સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

આ પણ વાંચો :- Look A Like : Jacqueline Fernandez થી વધારે હોટ છે તેમની હમશક્લ અમાન્ડા સેર્ની, ફોટા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">