Sidnaaz Song: સિદ્ધાર્થ શુક્લાનું છેલ્લું ગીત થયું રિલીઝ, શહેનાઝ ગિલની આંખોનો પ્રેમ ચાહકોને કરશે ભાવુક

સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું, તેઓ માત્ર 40 વર્ષના હતા. જોકે સિદ્ધાર્થ પહેલેથી જ ઈન્ડસ્ટ્રીના સ્ટાર છે, પરંતુ બિગ બોસ 13 પછી તેમની લોકપ્રિયતા વધુ વધી ગઈ.

Sidnaaz Song: સિદ્ધાર્થ શુક્લાનું છેલ્લું ગીત થયું રિલીઝ, શહેનાઝ ગિલની આંખોનો પ્રેમ ચાહકોને કરશે ભાવુક
Sidharth Shukla, Shehnaaz Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:46 PM

Sidharth Shukla Shehnaaz Gill Habit Song: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) તેમના ચાહકોને 2 સપ્ટેમ્બરના રોજ છોડીને ચાલ્યા ગયા હતા. હવે અભિનેતાના મૃત્યુ પછી તેમનું અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)નું છેલ્લું ગીત ચાહકો માટે રજૂ કરવામાં આવ્યું છે.

ચાહકો સિદ્ધાર્થ અને શહેનાઝને સાથે જોવાનું હંમેશા પસંદ કરતા હતા, આ બંનેનું છેલ્લું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક છે – Habit. આ ગીત હજુ અધૂરું હતું, જેનું શૂટિંગ થવાનું બાકી હતું, છતાં પણ સિદ્ધાર્થ અને શહનાઝ માટે આ અધૂરા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાવુક કરવા વાળુ છે સિડનાઝનું આ ગીત

ચાહકોને ગીતમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની રોમેન્ટિક શૈલી જોવા મળી રહી છે. ગીત શહેનાઝ ગિલની એક સુંદર કવિતા સાથે શરૂ થાય છે, ત્યારબાદ ચાહકો સિદ્ધાર્થ શુક્લાને જુએ છે. આ ગીતના શૂટિંગના સીનને ખાસ રીતે રજૂ કરવામાં આવ્યું છે.

ગીતમાં સિદ્ધાર્થ અને શહેનાઝની ક્યૂટ વાળી સ્ટાઈલ એકદમ પ્રેમાળ છે. આ ગીતમાં શહેનાઝની આંખો ઘણા દર્દથી ભરેલી લાગી રહી છે. જ્યારે સિદ્ધાર્થ શુક્લાનું આ છેલ્લું ગીત સાંભળીને દરેક ભાવુક થઈ રહ્યા છે. લોકો ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે, પરંતુ તેઓ સિદ્ધાર્થને મિસ કરી રહ્યા છે. આ ગીતના શબ્દો ખૂબ જ મીઠા છે.

સિદ્ધાર્થ અને શહેનાઝનું છેલ્લું ગીત

સિદ્ધાર્થ અને શહેનાઝનું આ છેલ્લું ગીત છે. બંનેએ આ ગીતનું અડધું શૂટિંગ કર્યું હતું પણ અડધું શૂટિંગ હજુ બાકી હતુ. સિદ્ધાર્થના જવાના કારણે આ ગીત અધવચ્ચે જ છોડી દેવામાં આવ્યું હતું. પરંતુ ચાહકોને જોઈને મેકર્સે આ ગીત રજૂ કર્યું છે.

સિદ્ધાર્થ અને શહેનાઝનું આ સુંદર ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. આ અધૂરા ગીતને તેની બિહાઈન્ડ ધ શુટ ક્લિપ્સ સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં હસતા સિદ્ધાર્થ શુક્લ દરેકની આંખોને ભીની કરી રહ્યા છે. આ ગીતમાં શહેનાઝ ગિલ પણ ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે. તે સ્પષ્ટ છે કે આ ગીત આંખોમાં આંસુ લાવનાર છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં છવાઈ ગયું છે.

આ પણ વાંચો :- બોની કપૂરે ફોટો પડાવવા માટે દુર કર્યું માસ્ક, Janhvi Kapoorએ બધાની સામે આવી રીતે લગાવી ક્લાસ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Dhamaka Reactions: કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર ઈન્ટરનેટ પર થયું હિટ, ચાહકોએ વખાણથી ટ્વિટરને રંગ્યું

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">