AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musafir Jaane Wale Song Lyrics : ફિલ્મ ગદરનું ફેમસ ગીત “મુસાફિર જાને વાલે” ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે હિન્દી ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

Musafir Jaane Wale Song Lyrics : ફિલ્મ ગદરનું ફેમસ ગીત મુસાફિર જાને વાલે ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Musafir Jaane Wale song lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 1:57 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Happy Birthday Amrita Rao : ફિલ્મ વિવાહનું ફેમસ સોંગ દો અંજને અજનબીના શબ્દો ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ ગદર – એક પ્રેમ કથાનું ફેમસ ગીત મુસાફિર જાને વાલેના શબ્દો જોઈશું. આ ગીતને ઉદિત નારાયણ અને પ્રીતિ ઉત્તમ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ ગીતના લિરિક્સ આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતનું સંગીત ઉત્તમ સિંહે આપ્યું છે. જેમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળે છે.

Musafir Jaane Wale Song

હમ.. હો.. હો.. મુસાફિર જાને વાલે મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે

ઓ.. હં.. ઓ.. હો..

બડી મુશ્કિલ સે દિલ મેં અપને, બડી મુશ્કિલ સે દિલ મેં અપને, લોગ બસાતે હૈં કુછ સપને, યે સપને શીશે કે ખિલાઉને, તૂટ કે બસ લગતે હૈ રોને, દિલ પે છા જાતે હૈ, યે બાદલ કાલે કાલે, ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે

મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે

ઓ…

ઓ દરિયા દે પાનીયાં યે મૌજાં ફિર નહીં આનિયાં ઓ દરિયા દે પાનીયાં યે મૌજાં ફિર નહીં આનિયાં યાદ આયેંગી હો.. યાદ આયેંગી બસ જાને વાલોં કી કહાનિયાં દરિયા દે પાનીયાં યે મૌજાં ફિર નહીં આનિયાં ઓ દરિયા દે પાનીયાં યે મૌજાં ફિર નહીં આનિયાં

ઓ.. હાહા હા..

હો.. ના જાને ક્યા છૂટ રહા હૈ

દિલ મેં બસ કુછ તૂટ રહા હૈ હોઠો પર નહિ કોઈ કહાની ફિર ભી આંખ મેં આ ગયા પાની નહીં હમ ભૂલનેવાલે નહીં તુમ ભૂલનેવાલે ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે

મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે

હો.. ઓ.. આ..

_________________________________________________________________________________________________________

Hmm.. ho.. ho.. Musafir jaane wale Musafir jaane wale, nahi phir aane wale Chalo ik doosre ko karein rab ke havaale Musafir jaane wale, nahi phir aane wale Chalo ik doosre ko karein rab ke havaale

O.. hmm.. o.. ho..

Badi mushkil se dil mein apne Badi mushkil se dil mein apne Log basaate hain kuchh sapne Yeh sapne sheeshe ke khilaune Toot ke bas lagte hain rone Dil pe chha jaate hain Yeh baadal kaale kaale Chalo ik doosre ko karein rab ke havaale

Musafir jane wale, nahi phir aane wale Chalo ik doosre ko karein rab ke havaale

O…

O dariya de paaniyan Yeh maujaan phir nahin aaniyan O dariya de paaniyan Yeh maujaan phir nahin aaniyan Yaad aayengi ho.. yaad aayengi Bas jaane walon ki kahaniyan Dariya de paaniyan Yeh maujaan phir nahin aaniyan O dariya de paaniyan Yeh maujaan phir nahin aaniyan

O.. haha ha..

Ho.. na jaane kya chhoot raha hai

Dil mein bas kuchh toot raha hai Hothon par nahi koi kahani Phir bhi aankh mein aa gaya paani Nahin hum bhoolnewale Nahin tum bhoolnewale Chalo ik doosre ko karein rab ke havaale

Musafir jaane wale, nahi phir aane waale Chalo ik doosre ko karein rab ke havaale Musafir jaane wale, nahi phir aane wale Chalo ik doosre ko karein rab ke havaale

Ho.. o.. aa..

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">