Happy Birthday Amrita Rao : ફિલ્મ વિવાહનું ફેમસ સોંગ દો અંજને અજનબીના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજે આપણે હિન્દી ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Naseeb Se Song Lyrics : કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનું નવીન સોંગ નસીબ સે ના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજે ફિલ્મ વિવાહનું ફેમસ ગીતના શબ્દો જોઈશું. આ સોંગ ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મમાં આલોક નાથ, અનુપમ ખેર, સીમા બિસ્વાસ, મનોજ જોશી, સમીર સોની જોવા મળે છે.
Do Anjaane Ajnabi
દો અંજને અજનબી ચલે બંધને બંધન હૈ રે, દિલ મેં હૈ યે ઉલઝાં, મિલકર ક્યા બોલેં? ક્યા બોલેં? ક્યા બોલેં? રે મિલકર ક્યા બોલેં?
નઈ ઉમંગ, નઈ ખુશી, મહક ઉઠા હૈ આંગન હૈ રે, ઘર આયે મન-ભાવન, મિલકર ક્યા બોલેં? ક્યા બોલેં? ક્યા બોલેં? રે મિલકર ક્યા બોલેં?
બેચની, બેતાબી આજ મુજે યે કૈસી? આજ હૈ જો, પહેલે ન થી દિલ કી હાલાત ઐસી
હો, આંખ કો ઉસી કા ઇન્તઝાર હૈ ઉન્હી કે લિયે યે રૂપ હી શૃંગાર હૈ
દેખી હૈ તસ્વીર હી, હો, આજ મિલેંગે દર્શન હૈ રે, બધને લગે હૈ ઉલઝાન, મિલકર ક્યા બોલેં? ક્યા બોલેં? ક્યા બોલેં? રે મિલકર ક્યા બોલેં?
રૂપ કી રાની આયી હૈ, જૈસે ગગન સે ઉતર કે મેરે લિયે, ક્યા મેરે લિયે ઐસે સજ કે, સંવર કે?
હો, સબા સે છુપા કે ઇધર-ઉધર સે મુજકો હી દેખે ચોર-નઝર સે
બાત લબોં પર હૈ રુકી, તેજ દિલોં કી ધડકન હૈ રે, કલ કે સજની-સાજન મિલકર ક્યા બોલેં? ક્યા બોલેં? ક્યા બોલેં? રે મિલકર ક્યા બોલેં?
************************ do anjaane ajanabi chale baandhane bandhan haay re, dil mein hai ye uljhan, milkar kya bolen? kya bolen? kya bolen? re milkar kya bolen?
naee umang, naee khushii, mahak utaa hai aangan haay re, ghar aaye man-bhavan, milkar kya bolen? kya bolen? kya bolen? re milkar kya bolen?
bechaini, betaabi aaj muje ye kaisee? aaj hai jo, pehle naa thi dil kee haalat aisee
ho, aankhon ko usi ka intazaar hai unheen ke liye ye rup ye shringaar hai
dekhi hai tasveer hee, ho, aaj milenge darshan haay re, badhane lagee hai uljhan, milkar kya bolen? kya bolen? kya bolen? re milkar kya bolen?
rup kee raani aayi hai, jaise gagan se utar ke mere liye, kya mere liye aise saj ke, sanvar ke?
ho, saba se cchopa ke idhar-udhar se mujko hee dekhe chor-nazar se
baath labon par hai rukii, tej dilon kee dhadkan haay re, kal ke sajani-saajan milkar kya bolen? kya bolen? kya bolen? re milkar kya bolen?