Kesariyo Rang Song Lyrics : શાંતનુ મહેશ્વરી અને અવનીત કૌરનું કેસરીયો રંગ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. કેસરીયો રંગ સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં મ્યુઝિક લિજો જ્યોર્જ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગને અસીસ કૌર અને દેવ નેગી દ્વારા ગાવામાં આવ્યુ છે. તો આ સોંગમાં શાંતનુ મહેશ્વરી અને અવનીત કૌર જોવા મળે છે.
Song lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. કેસરીયો રંગ સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં મ્યુઝિક લિજો જ્યોર્જ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગને અસીસ કૌર અને દેવ નેગી દ્વારા ગાવામાં આવ્યુ છે. તો આ સોંગમાં શાંતનુ મહેશ્વરી અને અવનીત કૌર જોવા મળે છે.
આ પણ વાંચો : Sahibaa Song Lyrics : ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડીયન ફેમિલીનું સાહિબા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Kesariyo Rang Song
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
તુ આયી રે આયી રે આયી
ચુનરી તેરી લહેરાયી
ઓહ ઝૂમા દિલ દેખ કે નઝારે
તુ આયી રે આયી રે આયી
ચુનરી તેરી લહેરાયી
ઓહ ઝૂમા દિલ દેખ કે નઝારે
નીંદ ઉડી ઉડી જાયે
આંખેં જુડી જુડી જાયે
ઓહ બોલે બિના હોને લાગી બાતેં
હાં નૈનોં પે ઐસા
રંગ ચઢા તેરા
ઇશ્ક તુ હૈ મેરા
કેસરીયો રંગ તને લગ્યો લીધો ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
કેસરીયો રંગ તને લગ્યો લીધો ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
ઝીણી ઝીણી જારી
ઓહ મિલાવી લેયા ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
હો એક તેરી ડોરી સે
બંધ ચોરી ચોરી સે
કિસી કો પતા ના ચલા
આંખો મેં જો તારે હૈ
કરતે ઈશારે હૈ
તેરે લિયે મેં હૂં બના
હૈયે મુજપે છાયા જો
નૂર હૈ તેરા
ઇશ્ક તુ હૈ મેરા
કેસરીયો રંગ તને લગ્યો લીધો ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
કેસરીયો રંગ તને લગ્યો લીધો ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
ઝીણી ઝીણી જારી
ઓહ મિલાવી લેયા ગરબા
કેસરીયો રંગ તને લગ્યો રે લોલ
કેસરીયો
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં
સૈયાં સૈયાં
વે આયો મારો સૈયાં