AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baarish Mein Tum: વરસાદમાંની સિઝનનું મોસ્ટ રોમેન્ટિક બોલિવુડ આલ્બમ Song Lyrics, જુઓ VIDEO

વરસાદની સિઝનના એ મોસ્ટ રોમેન્ટિંક ગીતો જે તમને સાંભળવા અને જોવા ગમશે જેના લિરિક્સ અને વીડિયો અમે લઈને આવ્યા છે જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો

Baarish Mein Tum: વરસાદમાંની સિઝનનું મોસ્ટ રોમેન્ટિક બોલિવુડ આલ્બમ Song Lyrics, જુઓ VIDEO
Baarish Mein Tum Most Romantic Bollywood Album Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 4:16 PM
Share

Rain Bollywood Song:  વરસાદની સિઝનના કેટલાક સ્પેશિયલ બોલિવુડ સોંગ જે આજકાલ લોકો જોવા અને સાંભળવા માંગે છે ત્યારે તેમાંનું જ એક બારિશ મેં તુમ સોંગ જે સિંગર કપલ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ગાયું છે. આ એક સુંદર હિન્દી આલ્બમ સોંગ છે અને આ ગીતમાં પાવર કપલ ગૌહર ખાન અને તેમના પતિ ઝૈદ દરબાર કાસ્ટમાં છે. બારિશ મેં તુમ ગીતના બોલ પણ શોકિડ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત પણ શોકિડ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન આદિલ શેખ દ્વારા કરવામાં આવ્યું છે.

Baarish Mein Tum Song Lyrics:

તુમ્હેં બોલના પસંદ હૈ મુઝે બોલતે હુએ તુમ તુમ્હેં હસના પસંદ હૈ મુઝે હસતે હુએ તુમ

બસ ઇતના હી ફરક હૈ તેરી મેરી પસંદ મેં તુમ્હેં સબ કુછ પસંદ હૈ ઔર મુઝે પસંદ હો તુમ

તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ

હમ્મ.. હર બાદલ સે પૂછ લેના હુમેં ચાહતેં હૈ તુમ્હારી હૈ ખબર આસમાન કો ભી હુમેં આદતેં હૈ તુમ્હારી

હમ્મ.. હર બાદલ સે પૂછ લેના હુમેં ચાહતેં હૈ તુમ્હારી હૈ ખબર આસમાન કો ભી હુમેં આદતેં હૈ તુમ્હારી

યે તો જાને ખુદા ભી તુ હી ઇક બસ ના માને તુમ હો હર એક દુઆ મેં હર ગુઝારીશ મેં તુમ

તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ

હો હર દિન મિલને હમસે સાવન કા બાદલ બનકર આના હમ.. હમ હૈ દીવાને તેરે તુ ભી પાગલ બનકર આના

હો તુમ્હેં ભીગના અચ્છા લગતા હૈ મુઝે ભીગતી હુઈ તુમ તો ફિર બારિશ કે હર મૌસમ મેં મેરે સાથ હી રહેના તુમ

કે દેખ મોહબ્બત મેરી ખુદા ભી વો હેરાં હૈ હો ગઈ જો આજ મુકમ્મલ થી ખ્વાહિશ મેં તુમ

તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ તુમકો બારિશ પસંદ હૈ મુઝકો બારિશ મેં તુમ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">