AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahiye Jinna Sohna Song lyrics : ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલનું માહિયે જીના સોહના ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલનો અપકમિંગ આલ્બમ દર્દનું નવીનતમ સોંગ માહિયે જીના સોહના ના લિરિક્સ ગુજરાતીમાં જોવાના છે. આ સોંગનું મ્યુઝિક લીયો જોર્જ દ્વારા આપવામાં આવ્યુ છે.

Mahiye Jinna Sohna Song lyrics  : ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલનું માહિયે જીના સોહના ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Mahiye Jinna Sohna Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 10:09 AM
Share

Mahiye Jinna Sohna Song : ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલનો અપકમિંગ આલ્બમ દર્દનું નવીનતમ સોંગ માહિયે જીના સોહના ના લિરિક્સ ગુજરાતીમાં જોવાના છે. આ સોંગનું મ્યુઝિક લીયો જોર્જ દ્વારા આપવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ Youngveer દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગના વીડિયોનું ડાયરેક્શન ધ્રુવલ પટેલ દ્વારા કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : O mere dil ke chain Song Lyrics: આજે ફિલ્મ મેરે જીવન સાથીનું ફેમસ સોંગ ‘ઓ મેરે દિલ કે ચેન’ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Mahiye Jinna Sohna Song Lyrics

ક્યા બતૌં મેં તુઝે,

તુ હૈ જો મિલા મુઝે,

હો ગયી હૈ રબ દી આમદા,

ઇતને નસીબ સે,

દેખા હૈ કરીબ સે,

નૂર દિયાં હોઇયાં બારિશન

હો સજ્જકે જો આયે તુ,

આંખિયોં કે સામને,

નજરાન લગે ના મેરીયાં

હો મેરે માહિયે જીના સોહના,

ના કોય હોય ના કોય હોના,

જે મેં પિત્તલ તે ઓહ સોના,

બાખુદા

હો મેરે માહિયે જીના સોહના,

ના કોય હોય ના કોય હોના,

જે મેં પિત્તલ તે ઓહ સોના

બાખુદા

તેરા મિલના હી મેરી,

ચાંદ રાત હોગી,

ઇશ્ક વાલે રાસ્તોં પે,

અપની બાત હોગી

અંબર મેં તારોં કી,

બારાત હોગી,

ધુંધેગી યે દુનિયા,

પર તુ મેરે સાથ હોગી

બાકી સારે સાલ વે,

રેહના તેરે નાલ વે,

ખ્વાહિશન વે ચન્ના મેરીયાં,

હો મેરે માહિયે જીના સોહના,

ના કોય હોય ના કોય હોના

જે મેં પિત્તલ તે ઓહ સોના

બાખુદા

હો મેરે માહિયે જીના સોહના

ના કોય હોય ના કોય હોના

જે મેં પિત્તલ તે ઓહ સોના

બાખુદા

હો મેરે માહિયે જીના સોહના

ના કોય હોય ના કોય હોના

જે મેં પિત્તલ તે ઓહ સોના બાખુદા

હો મેરે માહિયે જીના સોહના

ના કોય હોય ના કોય હોના

જે મેં પિત્તલ તે ઓહ સોના

બાખુદા

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">