Hua Main Song Lyrics: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાનું નવીનત્તમ સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું.રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની નવીનત્તમ ફિલ્મ એનિમલના સોંગ લિરિક્સ જોઈશું.તેમનું નવુ સોંગ હુઆ મૈ ગીતના લિરિક્સ વાંચો. આ સોંગનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ સોંગને રાઘવ ચૈતન્ય અને પ્રિતમ દ્વારા ગાવામાં આવ્યુ છે.તેમજ આ સોંગના મનોજ મુન્તશીર શુક્લા દ્વારા લખવામાં આવ્યા છે.

Hua Main Song Lyrics
Hua Main Song
છુઆ તૂને
બેહ ગયા મેં હીરીયે
જો અબ તક કિસી ને
કભી ના કિયા ઇશ્ક ઐસા
ઇશ્ક ઐસા ચાહિયે
ઐસી દિવાનાગી સે
મૈં ચાહું તુઝે
જૈસે પહેલી દફા
કોઈ પાગલ હુઆ મેં
હુઆ મૈં હુઆ મૈં
દુઆ સે મેં ઉઠા
જો તેરા હુઆ મેં
હુઆ મેં રાંઝણા
હુઆ મેં
દેખા નહી તુને અભી
જાદુ હુઆ ક્યાં
દોનો જહાં જહાં
જહાં ગયે થેહર
તેરે બદન કી રોશની
મેરે બદન મેં અભી
અભી અભી ગયી ઉતાર
કોઈ દૂરી
નહી બાકી
પિયા રે એ..
બે ખબર હો કે
બાહોં મેં સોજા મેરી
તું હવા ઔર મેં
તેરા બાદલ હુઆ હવા મેં
હવા મેં મૈં ઉડા
દુઆ સે મેં ઉથા
જો તેરા હુઆ મેં
હુઆ મેં રાંઝણા
હુઆ મૈં હુઆ મૈં
હુઆ મેં