Mann Melo Song Lyrics : મલ્હાર ઠાકર અને દીક્ષા જોશીનું મન મેળા ગીતના શબ્દો વાંચો

આજે આપણે એક ગુજરાતી ગીતના શબ્દો જોઈશું. મન મેળો ગીતના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને જસલીન રોયલ અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી જોવા મળે છે.

Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:43 PM

Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Musafir Jaane Wale Song Lyrics : ફિલ્મ ગદરનું ફેમસ ગીત “મુસાફિર જાને વાલે” ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક ગુજરાતી ગીતના શબ્દો જોઈશું. મન મેળો ગીતના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને જસલીન રોયલ અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી જોવા મળે છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

Mann Melo Song Lyrics

જાણે અજાણે એ દોડી આવે રે જોને પરાણે બધુ ભુલાવે રે મન મેળો મન મેળો મન મેળો મન મેળો

હો …જાહોજલાલી છે બિચારા દિલમાં રે કેવી ખુશાલી છે આ ભોળા દિલ ને રે સપના… સપના વર્ષે આંખ માં રેશમી… રેશમી વાતો વાતમાં

મન મેળો મન મેળો મન મેળો… મેળો

જાણે અજાણે એ દોડી આવે રે જોને પરાણે પરાણે પરાણે રે

બોલુ નહી ચાલુ નહી વિચારોમાં ભમ્યા કરૂ ભીની ભીની યાદ કોઇ સાથે લઇ રમ્યા કરૂ

કોઇ ગઝલ બને છે જો નવી સવી રે ગુલમહોર ખિલે છે જો કે તારા પ્રેમમાં રે

મન મેળો પ્રેમનો મન મેળો… મન મેળો

જાણે અજાણે એ દોડી આવે રે જોને પરાણે બધુ ભુલાવે રે મન મેળો મન મેળો મન મેળો મન મેળો

પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો

BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ

સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">