AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maiyya Mainu Song Lyrics : ફિલ્મ Jerseyનું ફેમસ સોન્ગ મૈયા મૈનુ ના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Maiyya Mainu Song Lyrics : ફિલ્મ Jerseyનું  ફેમસ સોન્ગ મૈયા મૈનુ ના Lyrics ગુજરાતીમાં વાંચો
Song lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:22 PM
Share

આજે ફિલ્મ જર્સીના મૈયા મૈનુ સોન્ગના શબ્દો જોઈશું. આ સોન્ગ સચેત ટંડન દ્વારા ગાવામાં આવ્યું છે. મૈયા મૈનુ સોન્ગના શબ્દો શેલી દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોન્ગમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર જોવા મળે છે. જ્યારે આ સોન્ગનું સંગીત સાચેત-પરંપરા દ્વારા આપવામાં આવ્યું છે. આ સોન્ગના વીડિયોનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Mere Ghar Ram Aaye Hain Song Lyrics: જુબીન નૌટિયાલના અવાજમાં ગાવામાં આવેલુ ” મેરે ઘર રામ આયે હૈં ” ના Lyrics ગુજરાતીમાં વાંચો

Maiyya Mainu Song Lyrics

ના રે ના રે ના રે ના રે ના, તુજ બિન રેહના નહિ હોના, દેખ તુઝે બસ હૈ જીના, તેરા હોના નજરાના

ઝિંદગાની મેં હોના તેરા, લખ લખ શુકર મેં કહેના

ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ, ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ

બિન તેરે ક્યા યાર મેરા, સાહિબા તુ મેં મિર્ઝા તેરા, અક્સર તેરા જીકર છેડે તો, મર જાના યે મિર્ઝા તેરા

બેહતર હાયે બેહતર હાયે, તુઝસે હી સબ હોતા જાયે, ઝિંદગાની મેં હોના તેરા, લખ લખ શુકર મેં કહેના

ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ, ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ,

ઇસ ડર તુજસે હી નઝારેં, તુજસે હી હર ઔર બહારેં, તેરા હોના હૈ કુછ ઐસા, જૈસે ઘર કો રબ કી દુઆ રે

ઇશ્ક મેં ક્યા હૈ કહના કહાના, તેરે સદ્દકે હર પલ જવાન, ઝિંદગાની મેં હોના તેરા, લખ લખ શુકર મેં કહેના

ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ, ઓહ મૈયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ

ઓહ માહિયા મૈનુ યાદ આવે, સુન ચરખે દી રૂહ

___________________________________________________________________

Na Re Na Re Na Re Na Re Na Tujh Bin Rehna Nahi Hona Dekh Tujhe Bas Hai Jeena Tera Hona Nazraana

Zindgani Mein Hona Tera Lakh Lakh Shukar Main Kehna

Oh Maiyya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh Oh Maiyya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh

Bin Tere Kya Yaar Mera Sahiba Tu Main Mirza Tera Aksar Tera Zikar Chheede Toh Mar Jaana Yeh Mirza Tera

Behtar Haaye Behtar Haaye Tujhse Hi Sab Hota Jaaye Zindgani Mein Hona Tera Lakh Lakh Shukar Main Kehna

Oh Maiya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh Oh Maiyya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh

Iss Dar Tujhse Hi Nazarein Tujhse Hi Har Oar Baharein Tera Hona Hai Kuchh Aisa Jaise Ghar Ko Rabb Ki Dua Re

Ishq Mein Kya Hai Kehna Kahana Tere Sadd’ke Har Pal Jaawan Zindgani Mein Hona Tera Lakh Lakh Shukar Main Kehna

Oh Maiya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh Oh Maiyya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh

Oh Mahiya Mainu Yaad Aave Sunn Charkhe Di Rooh

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">