AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ 2023નું લેટેસ્ટ આલ્બમ સોંગ આજકાલ ઘણું ફેમસ થઈ રહ્યું છે. આ એક ઈમોશન સોલફૂલ સોંગ બનાવવામાં આવ્યુ છે. આ સોંગને ફેન્સ તરફથી પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે વાંચો આ સોંગના ગુજરાતી લિરિક્સ.

Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Bairiya Songs Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 6:02 PM
Share

અરિજિત સિંહ દ્વારા ગવાયેલું લેટેસ્ટ હિન્દી સોંગ બૈરિયા એકદમ ઈમોશનલ અને હાર્ટ ટચિંગ છે અને આ લેટેસ્ટ કોઈ ફિલ્મનું નથી પણ એક આલ્બમ સોંગ છે. જે સોંગમાં અંગિરા ધર, ગુરફતેહ પીરઝાદા કાસ્ટ કરી રહ્યા છે. બૈરિયા ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત ગોલ્ડી સોહેલ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન નવજીત બટ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.

આ લેટેસ્ટ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો…

Bairiya Song Lyrics :

મોતી તેરી યાદ કે ડોરી તેરી સાંસ પીરો પીરો કે કાટુ કબ તક જીવન કા વનવાસ

હો મિટ્ટી કી કાયા મેં અબ ભુખ બચી ના પ્યાસ સાંવરે સાજન પુકાર લે મોહે અપને પાસ

જાપ હોઠો પે ઇક તેરે નામ કા જાપ હોઠો પે ઇક તેરે નામ કા

જીતે જી લફઝ દુજા નહીં બોલના જીતે જી લફઝ દુજા નહીં બોલના

હક્ક અપની જરા સી જાન પે તુજે પહેલી નજર મેં હી દે દિયા તેરા કુછ ભી નહીં મેં યે બોલ કે બના સબ કુછ મેરા તુ બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા

બૈરિયા..

માંગે તેરી ડીડ કા દાન નૈન મેરે દો ખાલી કાસે આમદ તેરી હો તો પલતેં કિસ્મત કે પાસે

રાઝ તેરે પાઓં કા ચંદન હૈ મેરા કદરદાન મેં કદરદાન તેરા

રબ સે છુપાયા ભી તુઝકો બતાઉં મેં મહેરમા તુ મહેરમા મેરા

તુ હી રાઝદાન પિયું અમૃત કા પ્યાલા માન કે તુ ને હંસ કે ઝેહર જો દે દિયા તેરા કુછ ભી નહીં મેં યે બોલ કે બના સબ કુછ મેરા તુ બૈરિયા બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા

બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા બૈરિયા

********************************************************************************************************************

Moti Teri Yaad Ke Dori Teri Saans Piro Piro Ke Kantun Kab Tak Jeevan Ka Vanvas

Ho Mitti Ki Kaaya Mein Ab Bhookh Bachi Na Pyaas Saanware Sajan Pukaar Le Mohe Apne Paas

Jaap Honthon Pe Ik Tere Naam Ka Jaap Honthon Pe Ik Tere Naam Ka

Jeete Jee Lafz Dooja Nahi Bolna Jeete Jee Lafz Dooja Nahi Bolna

Hakk Apni Zara Si Jaan Pe Tujhe Pehli Nazar Mein Hi De Diya Tera Kuchh Bhi Nahi Main Yeh Bol Ke Bana Sab Kuchh Mera Tu Bairiya

Bairiya Bairiya Bairiya Bairiya Bairiya Bairiya

Bairiya..

Maange Teri Deed Ka Daan Nain Mere Do Khaali Kaase Aamad Teri Ho Toh Paltein Kismat Ke Paase

Raz Tere Paaon Ka Chandan Hai Mera Kadardaan Main Kadardaan Tera

Rabb Se Chhupaya Bhi Tujhko Bataun Main Meherma Tu Meherma Mera

Tu Hi Raazdaan Piyun Amrit Ka Pyala Maan Ke Tu Ne Hans Ke Zehar Jo De Diya Tera Kuchh Bhi Nahin Main Yeh Bol Ke Bana Sab Kuchh Mera Tu Bairiya Bairiya

Bairiya Bairiya Bairiya Bairiya Bairiya Bairiya

Bairiya Bairiya Bairiya Bairiya Bairiya Bairiya

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">