Mere Ghar Ram Aaye Hain Song Lyrics: જુબીન નૌટિયાલના અવાજમાં ગાવામાં આવેલુ ” મેરે ઘર રામ આયે હૈં ” ના Lyrics ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Sidhu Moosewala Song : સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ, માત્ર 15 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા
જુબીન નૌટિયાલના સ્વરમાં ગવાયેલુ મેરે ઘર રામ આયે હૈં ગીત લોકોએ ખુબ જ પસંદ કર્યુ છે. આ નવીનતમ ગીતમાં દીપિકા ચિખલિયા, માણેક બેદી જોવા મળી રહ્યા છે. મેરે ઘર રામ આયે હૈ ગીતના બોલ મનોજ મુન્તાશીરે લખ્યા છે. જ્યારે તેનું સંગીત પાયલ દેવ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન લવેશ નાગર દ્વારા કરવામાં આવ્યું છે.
Mere Ghar Ram Aaye Hain Song Lyrics
મેરી ચૌખટ પે ચલ કે આજ, ચારો ધામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ
કથા શબરી કી જૈસે, જુડ ગયી મેરી કહાની સે, ના રોકો આજ ધોને દો ચારણ, આંખો કે પાની સે
બહુત ખુશ હૈ મેરે આંસુ, કે પ્રભુ કે કામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ
તુમકો પા કે ક્યા પાયા હૈ, સૃષ્ટિ કે કણ કણ સે પૂછો, તુમકો ખોને કા દુઃખ ક્યા હૈ, કૌશલ્યા કે મન સે પૂછો
દ્વાર મેરે યે અભાગે, આજ ઉનકે ભાગ જાગે
બડી લાંબી ઈન્તેઝારી હુઈ, રઘુવર તુમ્હારી તબ, આયી હૈ સવારી
સંદેશે આજ ખુશીઓ કે, હમારે નામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ
દર્શન પા કે હે અવતારી, ધની હુએ હૈં નૈન પૂજારી, જીવન નૈયાં તુમને તારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી
નિર્ધન કા તુમ ધન હો રાઘવ, તુમ હી રામાયણ હો રાઘવ, સબ દુઃખ હરના અવધ બિહારી, મંગલ ભવન અમંગલ હારી
મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી
ચરણ કી ધૂલ લે લૂન મેં, મેરે ભગવાન આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ
મેરી ચૌખટ પે ચલ કે આજ, ચારો ધામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ
*********************************************************************************************
Meri Chaukhat Pe Chal Ke Aaj Charo Dham Aaye Hain Bajao Dhol Swagat Mein Mere Ghar Ram Aaye Hain
Katha Shabri Ki Jaise Judd Gayi Meri Kahaani Se Na Roko Aaj Dhone Do Charan Aankhon Ke Paani Se
Bahut Khush Hain Mere Aansu Ke Prabhu Ke Kaam Aaye Hain Bajao Dhol Swagat Mein Mere Ghar Ram Aaye Hai
Tumko Paa Ke Kya Paya Hai Srishti Ke Kann Kann Se Puchho Tumko Khone Ka Dukh Kya Hai Kausalya Ke Mann Se Puchho
Dwaar Mere Yeh Abhage Aaj Inke Bhaag Jaage
Badi Lambi Intezaari Hui Raghuvar Tumhari Tab Aayi Hai Sawaari
Sandeshe Aaj Khushiyon Ke Humare Naam Aaye Hai Bajao Dhol Swagat Mein Mere Ghar Ram Aaye Hai
Darshan Paa Ke Hey Avtaari Dhani Hue Hain Nain Pujaari Jeewan Naiyan Tumne Taari Mangal Bhawan Amangal Haari Mangal Bhawan Amangal Haari
Nirdhan Ka Tum Dhan Ho Raghav Tum Hi Ramayan Ho Raghav Sab Dukh Harna Avadh Bihari Mangal Bhawan Amangal Haari
Mangal Bhawan Amangal Haari Mangal Bhawan Amangal Haari
Charan Ki Dhool Le Loon Main Mere Bhagwan Aaye Hai Bajao Dhol Swagat Mein Mere Ghar Ram Aaye Hai
Meri Chaukhat Pe Chal Ke Aaj Charo Dham Aaye Hain Bajao Dhol Swagat Mein Mere Ghar Ram Aaye Hain
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…