AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lehra Do Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ લહેરા દો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. લેહરા દો લિરિક્સ ફિલ્મ 83નું સોંગ છે. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. અને આ સોંગમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.

Lehra Do Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ લહેરા દો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Lehra Do Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 2:51 PM
Share

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. લેહરા દો લિરિક્સ ફિલ્મ 83નું સોંગ છે. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. અને આ સોંગમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જોવા મળે છે. લેહરા દો સોંગના લિરિક્સ કૌસર મુનીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન કબીર ખાને કર્યું છે.

આ પણ વાંચો : Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Lehra Do Lyrics

અપના હૈ દિન યે આજ કા

દુનિયા સે જાકે બોલ દો

બોલ દો

ઐસે જાગો રે સાથિયોં

દુનિયા કી આંખે ખોલ દો

ખોલ દો

લહેરા દો લહેરા દો

સરકાશી કા પરચમ લેહરા દો

ગરદિશ મે ફિર અપની

સર જમીન કા પરચમ લેહરા દો

લહેરા દો લહેરા દો

સરકાશી કા પરચમ લેહરા દો

ગરદિશ મે ફિર અપની

સર જમીન કા પરચમ લેહરા દો

હો હાથ ધરકે બેઠને સે

ક્યા ભલા કુછ હોતા હૈ

હો હાથ ધરકે બેઠને સે

ક્યા ભલા કુછ હોતા હૈ

હા લેકીરોં કો દિખા

ક્યા જોર બાજુ હોતા હૈ

હા લેકીરોં કો દિખા

ક્યા જોર બાજુ હોતા હૈ

હિંમત-એ-મર્દા અગર હો

સંગ ખુદા ભી હોતા હૈ

જા જમાને કો દિખા દે

ખુદ મેં દમ ક્યા હોતા હૈ

લહેરા દો લહેરા દો

સરકાશી કા પરચમ લેહરા દો

ગરદિશ મે ફિર અપની

સર જમીન કા પરચમ લેહરા દો

લહેરા દો લહેરા દો

સરકાશી કા પરચમ લેહરા દો

ગરદિશ મે ફિર અપની

સર જમીન કા પરચમ લેહરા દો

લહેરા દો લહેરા દો

લહેરા દો લહેરા દો

લહેરા દો લહેરા દો

લહેરા દો લહેરા દો..

લહેરા દો લહેરા દો

સરકાશી કા પરચમ લેહરા દો

ગરદિશ મે ફિર અપની

સર જમીન કા પરચમ લેહરા દો

Follow Us
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video
બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video
નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
વડોદરામાં ગેંડા સર્કલ પર ચઢ્યો યુવક, હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો
વડોદરામાં ગેંડા સર્કલ પર ચઢ્યો યુવક, હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો
g clip-path="url(#clip0_868_265)">