AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanhaiya Twitter Pe Aaja Song Lyrics : કનૈયા ટ્વિટર પે આજા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો,જુઓ Video

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે કનૈયા ટ્વિટર પે આજા સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યુઝિક પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગ નકાશ અઝીઝ દ્વારા ગાવામાં આવ્યુ છે.આ સોંગમાં વિકી કૌશલ જોવા મળે છે. તેમજ આ સોંગની કોરિયોગ્રાફી વિજય એ ગાંગુલી દ્વારા કરવામાં આવી છે.

Kanhaiya Twitter Pe Aaja Song Lyrics : કનૈયા ટ્વિટર પે આજા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો,જુઓ Video
Read Kanhaiya Twitter Pe Aaja Song Lyrics In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 2:15 PM
Share

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે આપણે કનૈયા ટ્વિટર પે આજા સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

જ્યારે આ સોંગનું મ્યુઝિક પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગ નકાશ અઝીઝ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં વિકી કૌશલ જોવા મળે છે. તેમજ આ સોંગની કોરિયોગ્રાફી વિજય એ ગાંગુલી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Chaand Sitaare Phool Aur Khushboo Song Lyrics : આજે ચાંદ સિતારે ફુલ ઔર ખુશ્બુ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Kanhaiya Twitter Pe Aaja Song

હો દેદે દર્શન ફિર એક બાર,

દ્વારે આયા ભજન કુમાર,

હો દેદે દર્શન ફિર એક બાર,

દ્વારે આયા ભજન કુમાર

કષ્ટ સે ઉધ્ધાર કરદે,

આજ બેડા પાર કરદે,

જિંદગી સે રૈલે ઔર ઉંચે વિચાર કરદે,

ફોલોવર તેરે સારે મિલકે તુઝે પુકારે,

ઈનકી ખબર લેને આએ આએ,

આઆઆઆઆઆઆઆઆઆઆઆઆ,

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

સાવલોં સે ભારા યે મન હૈ મેરા,

તુ આકે ઝરા ઉત્તર બતા જા,

કનૈયા કનૈયા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

હો ઘોર કલયુગ મેં યે જગ તેરા,

પથ સે હી ભટકા હૈ,

તુઝસે હટ કર ધ્યાન જો સબકા,

ફોન પે અટકા હૈ,

ઘોર કલયુગ મેં યે જગ તેરા,

પથ સે હી ભટકા હૈ,

તુઝસે હટ કર ધ્યાન સબકા,

જો ફોન પે અટકા હૈ,

ફિર ઝરા એક બાર લેલે ગ્યાહરવા અવતાર લેલે,

ડિજિટલ રૂપ મેં હી ચાહે ઇસ બાર લેલે,

મન કા હુઆ ભજીતા ફિર સે પઢાદે ગીતા,

હમેં ઉપદેશ દેને આઆ આઆ આઆ આઆ આઆ,

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

સાવલોં સે ભારા યે મન હૈ મેરા,

તુ આકે ઝરા ઉતર બીતા જા,

કનૈયા કનૈયા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

આજા કનૈયા ટ્વિટર પે આજા,

ભગત કી બીગડી બના જા

Follow Us
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
g clip-path="url(#clip0_868_265)">