AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kal Ho Naa Ho Song lyrics : સોનું નિગમ દ્વારા ગાવામાં આવેલુ ‘કલ હો ના હો’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ કલ હો ના હોનું સોંગ 'કલ હો ના હો' ના લિરિક્સ આજે જોઈશું. આ સોંગના લિરિક્સ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે.

Kal Ho Naa Ho Song lyrics :  સોનું નિગમ દ્વારા ગાવામાં આવેલુ 'કલ હો ના હો' સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Sonu Nigam
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 9:56 AM
Share

Happy Birthday Sonu Nigam : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ કલ હો ના હોનું સોંગ ‘કલ હો ના હો’ ના લિરિક્સ આજે જોઈશું. આ સોંગના લિરિક્સ જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગને સોનું નિગમ દ્વારા ગાવામાં આવેલુ છે. આ સોંગનું મ્યુઝિક શંકર એહસાન લોય દ્વારા આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ સોંગ અને ફિલ્મમાં શાહરૂખ ખાન, સૈફ અલી અને પ્રીતિ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :Nazm Nazm Song lyrics : કૃતિ સેનની ફિલ્મ બરેલી કી બરફીના ‘નઝમ નઝમ’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Kal Ho Naa Ho

હર ઘડી બદલ રહી હૈ રૂપ જીંદગી

છાવ હૈ કભી કભી હૈ ધૂપ જીંદગી

હર પલ યહાં જી ભર જિયો

જો હૈ સમા, કલ હો ના હો

હર ઘડી બદલ રહી હૈ રૂપ જીંદગી

છાવ હૈ કભી કભી હૈ ધૂપ જીંદગી

હર પલ યહાં જી ભર જિયો

જો હૈ સમા, કલ હો ના હો

ચાહે જો તુમ્હે પૂરે દિલ સે

મિલતા હૈ વો મુશ્કિલ સે

ઐસા જો કોઈ કહીં હૈ

બસ વોહી સબસે હસીન હૈ

ઉસ હાથ કો તુમ થામ લો

વો મહેરબાન કલ હો ના હો

હર પલ યહાં જી ભર જિયો

જો હૈ સમા કલ હો ના હો

પલ્કો કે લેકે સાયે

પાસ કોઈ જો આયે

લાખ સંભાલો પાગલ દિલ કો

દિલ ધડકે હી જાયે

પર સોચલો ઇસ પલ હૈ જો

વો દાસ્તાન કલ હો ના હો

હર ઘડી બદલ રહી હૈ રૂપ જીંદગી

છાવ હૈ કભી કભી હૈ ધૂપ જીંદગી

હર પલ યહાં જી ભર જિયો

જો હૈ સમા કલ હો ના હો

હર પલ યહાં જી ભર જિયો

જો હૈ સમા કલ હો ના હો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">