AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazm Nazm Song lyrics : કૃતિ સેનની ફિલ્મ બરેલી કી બરફીના ‘નઝમ નઝમ’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Happy Birthday Kriti Sanon : આજે આપણે ફિલ્મ બરેલી કી બરફીના નઝમ નઝમ સોંગના આજે લિરિક્સ જોઈશુ. આ સોંગ આર્કો દ્વારા ગાવામાં આવેલુ છે અને આ સોંગ અને ફિલ્મમાં કૃતિ સેનન અને આયુષ્માન ખુરાના તેમજ રાજકુમાર રાવ જોવા મળે છે.

Nazm Nazm Song lyrics : કૃતિ સેનની ફિલ્મ બરેલી કી બરફીના 'નઝમ નઝમ' સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Nazm Nazm Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:41 PM
Share

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ બરેલી કી બરફીના નઝમ નઝમ સોંગના આજે લિરિક્સ જોઈશુ. આ સોંગ આર્કો દ્વારા ગાવામાં આવેલુ છે અને આ સોંગ અને ફિલ્મમાં કૃતિ સેનન અને આયુષ્માન ખુરાના તેમજ રાજકુમાર રાવ જોવા મળે છે. જ્યારે આ નઝમ નઝમ સોંગના લિરિક્સ આર્કો દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે મ્યુઝિક આર્કો દ્વારા રચવામાં આવ્યું છે. અને વીડિયોનું નિર્દેશન અશ્વિની ઐયર તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Bangladesh: સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનના માનસિક થાકના નિવેદન પર બોર્ડ લાલઘૂમ, કહ્યુ IPL માં ખરીદાયો હોત તો શુ કહેતો

Nazm Nazm Song

તુ નઝમ નઝમ સા મેરે

હોંઠો પે ઠહેર જા

મેં ખ્વાબ ખ્વાબ સા તેરી

આંખો મેં જાગુ રે

તુ ઇશ્ક ઇશ્ક સા મેરે

રૂહ મેં આકે બસ જા

જીસ ઔર તેરી શહનાઈ

ઉસ ઓર મેં ભાગુ રે

ના ના ના-ના-ના

ના-ના-ના ના ના

હાથ થામ લે પિયા

કરતે હૈ વાદા

અબ સે તુ આરઝુ

તુ હી હૈ ઇરાદા

મેરા નામ લે પિયા

મૈં તેરી રૂબાઈ

તેરી હી તો પીછે પીછે

બરસાત આયી, બરસાત આયી

તુ ઇતર સા મેરે

સાંસન મેં બિખાર જા

મેં ફકીર તેરે કુર્બત કા

તુજસે તુ માગુ રે

તુ ઇશ્ક ઇશ્ક સા મેરે

રૂહ મેં આકે બસ જા

જીસ ઔર તેરી શહનાઈ

અસ ઓર મેં ભાગુ રે

મેરે દિલ કે લાઈફ મેં

તેરા ખત હૈ જાનીયા

તેરા ખત હૈ જાનીયા

નાચીઝ ને કૈસે પા લી

કિસ્મત યે જાનીયા વે

ઓહ મેરે દિલ કે લિફાફે મે

તેરા ખત હૈ જાનીયા

તેરા ખત હૈ જાનીયા

નાચીઝ ને કૈસે પા લી

કિસ્મત યે જાનીયા વે

તુ નઝમ નઝમ સા મેરે

હોંઠો પે ઠહેર જા

તુ નઝમ નઝમ સા મેરે

હોંઠો પે ઠહેર જા

મેં ખ્વાબ ખ્વાબ સા તેરી

આંખો મેં જગુન રે

તુ ઇશ્ક ઇશ્ક સા મેરે

રૂહ મેં આકે બસ જા

જીસ ઔર તેરી શહનાઈ

ઉસ ઔર મેં ભાગુ રે

Follow Us
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
g clip-path="url(#clip0_868_265)">