AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baarish Song Lyrics : અર્જુન કપૂર અને શ્રધ્ધા કપૂરનું ફેમસ સોંગ બારિશના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

કોઈ પણ વ્યક્તિ પોતાનો થાક દૂર કરવા માટે કે બ્રેક લેવા માટે સંગીત સાંભળતા હોય છે. આજે આપણે અર્જુન કપૂર અને શ્રધ્ધા કપૂરનું ફેમસ સોંગ બારિશના લિરિક્સ જોઈશુ. તેમજ બધા અલગ અલગ ભાષામાં સંગીત સાંભળવાનું ગમતુ હોય છે.

Baarish Song Lyrics : અર્જુન કપૂર અને શ્રધ્ધા કપૂરનું ફેમસ સોંગ બારિશના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Barish Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 1:01 PM
Share

Happy Birthday Arjun kapoor : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે બારિશ સોંગના લિરિક્સ અરાફત મેહમૂદ અને તનિષ્ક બાગચી દ્વારા લખવામાં આવ્યુ છે. આ ગીતમાં ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ છે. જેને એશ કિંગ અને શાશા તિરુપતિ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ ફિલ્મમાં મ્યૂઝિક તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવી છે. આ સોંગમાં અર્જુન કપૂર અને શ્રધ્ધા કપૂર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Gori Radha Ne Kalo Kaan Song Lyrics: ગુજરાતી ફેમસ સોંગ ‘ગોરી રાધા ને કાળો કાન’ના લિરિક્સ વાંચો

Baarish Song

ચેહરે મેં તેરે ખુદ કો મૈં ઢૂંઢુ આંખો કે દરમિયાં તુ અબ હૈ ઇસ તરહ ખ્વાબો કો બી જગા ના મિલે

યે મૌસમ કી બારિશ યે બારિશ કા પાની યે પાની કી બુંદેન તુજે હી તો ઢૂંઢે યે મિલને કી ખ્વાહિશ યે ખ્વાહિશ પુરાણી હો પૂરી તુજી સે મેરી યે કહાની

કબી તુજસે ઉતરું તોહ સાંસોં સે ગુઝરોં તો આયે દિલ કો રાહથ

મૈં હૂં બેટીકાના પનાહ મુજકો પના હૈ તુજમે દે ઈજ્જત

ના કોય દરમીયાં હમ દોનો હૈ યહાં ફિર ક્યોં હૈ તુ બતા ફાસલે..

યે મૌસમ કી બારિશ યે બારિશ કા પાની યે પાની કી બુંદેન તુજે હી તો ઢૂંઢે યે મિલને કી ખ્વાહિશ યે ખ્વાહિશ પુરાણી હો પુરી તુજી સે મેરી યે કહાની

ના ના ના

હવાઓ સે તેરા પતા પૂછતા હૂં અબ તો આજા તુ કહી સે

પરિંદો કી તરહ યે દિલ હૈ સફર મેં તુ મિલા દે ઝિંદગી સે

બસ ઇતની ઇલ્તેજા તુ આકે દફા જો દિલ ને ના કહા જાન લે

યે મૌસમ કી બારિશ યે બારિશ કા પાની યે પાની કી બુંદેં તુજે હી તો ધોંધે યે મિલને કી ખ્વાહિશ યે ખ્વાહિશ પુરાણી હો પુરી તુજી સે મેરી યે કહાની

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">