Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rasiya Song Lyrics : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું રસિયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું રસિયા સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને તુષાર જોશી અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા આ સોંગના લિરિક્સ લખવામાં આવ્યા છે. આ સાથે જ આ સોંગનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત અનેક કલાકારો જોવા મળ્યા છે.

Rasiya Song Lyrics : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું રસિયા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Happy Birthday Ranbir kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 9:57 AM

Happy Birthday Ranbir Kapoor : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું રસિયા સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને તુષાર જોશી અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા આ સોંગના લિરિક્સ લખવામાં આવ્યા છે. આ સાથે જ આ સોંગનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત અનેક કલાકારો જોવા મળ્યા છે.

આ પણ વાંચો : O Piya Song: રાઘવ ચઢ્ઢા માટે પરિણીતી ચોપરાએ ગાયું ખાસ ગીત, જુઓ Video

Rasiya Song

મેરા દર્પણ અંખિયાં તેરી

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

તુઝકો તરસે રાતિયા મેરી

જીના મુઝકો રાસ આને લગા

જબસે ચેહકી બટિયા તેરી

જોગન તેરા મારા રસિયા

જગ જીતા દિલ હારા રસિયા

પગ તેરે ચોબારે થેરે

સદકે મેં બંજારા રસિયા

રસિયા યે તેરા હુઆ

તુને જીયા મોહ લિયા

રસિયા ને તેરા હૈ જો

વહી તુઝે સૌંપ દિયા

મેરા સરમાયા હૈ તુ

તેરા સરમાયા હું મૈ

આજા મુઝે સીંચ દે

મુરઝાયા હૂં મેં

જૈસે મેરા દામન હૈ તુ

ઔર તેરી છાયા હૂં મેં

તભી તેરા બાવરા

કહેલા હૂં મેં

તેરી બાહોં મેં હોકે

લગતા હૈ કે જમીન પે

જન્નત સચ મેં અગર કહીં હૈ

યહીં હૈ

બંકર તેરા યારા રસિયા

સોચે ના દોબારા રસિયા

હો પગ તેરે ચોબારે થેરે

સદકે મેં બંજારા રસિયા

રસિયા યે તેરા હુઆ

તુને જીયા મોહ લિયા

રસિયા ને તેરા હૈ જો

વહી તુઝે સૌનપ દિયા

રસિયા રસિયા

તુ મેરા રસિયા રસિયા

g clip-path="url(#clip0_868_265)">