AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાલમાં જ લગ્ન કરનાર રણવીરે બધાની સામે એક મહિલાને ગાલ પર કરી KISS, પણ કેમ, જુઓ Video

બૉલીવુડનો એનર્જેટિક અને બિંદાસ્ત એક્ટર ગણાતો રણવીર સિંહ આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ અને હવે સિંબાને લઈને રણવીર સિંહ હૅડલાઇન્સમાં છે. તાજેતરમાં રણવીર સિંહે જાહેરમાં એક યુવતીને કિસ કરી નાખી. રણવીર સિંહ સિમ્બાના ડાયરેક્ર રોહિત શેટ્ટી સાથે દર્શકોનું રિએક્શન જાણવા મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો. આ દરમિયાન દર્શકોમાં એક […]

હાલમાં જ લગ્ન કરનાર રણવીરે બધાની સામે એક મહિલાને ગાલ પર કરી KISS, પણ કેમ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2019 | 5:48 AM
Share

બૉલીવુડનો એનર્જેટિક અને બિંદાસ્ત એક્ટર ગણાતો રણવીર સિંહ આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ અને હવે સિંબાને લઈને રણવીર સિંહ હૅડલાઇન્સમાં છે.

તાજેતરમાં રણવીર સિંહે જાહેરમાં એક યુવતીને કિસ કરી નાખી. રણવીર સિંહ સિમ્બાના ડાયરેક્ર રોહિત શેટ્ટી સાથે દર્શકોનું રિએક્શન જાણવા મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો. આ દરમિયાન દર્શકોમાં એક મહિલા એવી પણ હતી કે જેને જોઈને રણવીર ભાવુક થઈ ગયો. આ મહિલાના પગમાં ફૅક્ચર હતું.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે ફિલ્મ જોવા પહુંચેલી આન્ટી રણવીર સિંહને કહી રહી છે, ‘મારા પગમાં ફ્રૅક્ચર છે, પરંતુ આમ છતાં હું આપની ફિલ્મ જોવા આવી છું.’

આ સાંભળતા જ રણવીર સિંહ બહુ ઇમોશનલ થઈ ગયો અને તેણે આન્ટીના ગાલે કિસ કરી નાખી.

રણવીરનો આ અંદાજ જોઈ ત્યાં હાજર તેના ફૅન્સ ખુશ થઈ ગયાં. ત્યાર બાદ સૌએ રણવીરને બહુ ચિયર કર્યું.

જુઓ વીડિયો :

View this post on Instagram

The most loved actor #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">