AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યૂડ ફોટોઝને કારણે મુશ્કેલીમાં મુકાયો રણવીર સિંહ, મહિલાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

હાલમાં રણવીર સિંહ (Ranveer Singh) પોતાની ન્યૂડ ફોટોઝને કારણે ભારે ચર્ચામાં છે. હવે તે મોટી મુશીબતમાં મુકાયો છે. આ શહેરની મહિલાઓએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ન્યૂડ ફોટોઝને કારણે મુશ્કેલીમાં મુકાયો રણવીર સિંહ, મહિલાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ
Ranveer Singh got into troubleImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 10:14 PM
Share

બોલિવૂડનો સૌથી ચર્ચિત અને બિંદાસ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) હાલ ભારે ચર્ચામાં છે. અવારનવાર તે પોતાના યુનિક ડ્રેસને કારણે ચર્ચામાં રહેતો અને કેટલીકવાર ટ્રોલ પણ થતો હતો. હાલમાં તે પોતાના ડ્રેસને કારણે નહીં પણ ડ્રેસ ના પહેરવાના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ તેણે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટો શૂટ (Nude photoshoot) કરાવ્યુ હતુ. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. દેશમાં ચારે તરફ તેની જ ચર્ચા હતી. લોકો એ તેને ઘણો ટ્રોલ કર્યો હતો. કેટલાક લોકો અને બોલિવૂડ સેલેબ્સે તેને સમર્થન પણ આપ્યુ હતુ પણ હાલમાં તેના કામને કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે.

ભારતના ઘણા રાજ્યોમાં આ ફોટોઝને કારણે અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સામાજિક સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો હતો. હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે, કેટલીક મહિલાઓએ તેના વિરુધ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી છે.

પોલીસને રણવીર વિરુદ્ધ મળી હતી ફરિયાદ

મુંબઈ પોલીસને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી છે. પોલીસને મળેલી ફરિયાદમાં રણવીર સિંહ પર મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ઘણા સેલેબ્સે રણવીર સિંહના નગ્ન ફોટોશૂટ પર અભિનેતાને ટેકો આપ્યો છે, ત્યારે TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તીએ પૂછ્યું કે , જો સ્ત્રીઓ આવા સમાન ચિત્રો શેયર કરે તો તેની પ્રશંસા કરવામાં આવી હોત.

આ પણ વાંચો

ટ્રોલ થતા રણવીરે આપ્યો આ જવાબ

ન્યૂડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થયો હતો. ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીરે કહ્યું કે, ફિઝિકલી ન્યૂડ બનવું મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યું કે મારા માટે બધાની સામે નગ્ન થવું ખૂબ જ સરળ છે. તમને જણાવી દઈએ કે રણવીર બોલિવૂડનો સૌથી સફર અભિનેતામાંથી એક છે. ભૂતકાળમાં તેની ઘણી ફિલ્મો સુપરહિટ થઈ હતી. આવનારા સમયમાં તે રોકી ઔર રાની ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવામાં મળશે. જોવાનું એ રહ્યુ કે મુંબઈમાં થયેલી આ ફરિયાદ બાદ તેના પર કેવી કાર્યવાહી થાય છે.

Follow Us
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
g clip-path="url(#clip0_868_265)">