રંગોલીએ બોલીવુડને આપ્યો ખુલ્લો પડકાર, જો કોઈ અભિનેત્રી 60-100+ કરોડની ફિલ્મ કરી શકે તો કંગના રનોટ તેની કારકીર્દિ છોડી દેશે

કંગના રનોટની બહેન રંગોલી ચંદેલ તેની બહેનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, પરંતુ બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર હુમલો પણ કર્યો છે. ફરી એકવાર રંગોલી ચંદેલે બોલિવૂડ સામે કડક વલણ દાખવ્યું છે. તેણે આખા બોલીવુડ ઉદ્યોગને પડકાર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં […]

રંગોલીએ બોલીવુડને આપ્યો ખુલ્લો પડકાર, જો કોઈ અભિનેત્રી 60-100+ કરોડની ફિલ્મ કરી શકે તો કંગના રનોટ તેની કારકીર્દિ છોડી દેશે
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 8:58 AM

કંગના રનોટની બહેન રંગોલી ચંદેલ તેની બહેનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, પરંતુ બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર હુમલો પણ કર્યો છે. ફરી એકવાર રંગોલી ચંદેલે બોલિવૂડ સામે કડક વલણ દાખવ્યું છે. તેણે આખા બોલીવુડ ઉદ્યોગને પડકાર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રંગોલી ચંદેલે એક ટ્વિટમાં બોલીવુડને એક પડકાર આપ્યો છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ અન્ય બોલિવૂડ અભિનેત્રી કોઈ મોટી બજેટની ફિલ્મ પોતાની રીતે સફળ બનાવી શકે તો કંગના રનોટ પોતાનું કરિયર છોડી દેશે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં બાગી-3 ના ડિરેક્ટર અહેમદ ખાને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે કંગનાની ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મને ભારે નુકસાન વેઠવું પડ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

કંગનાની બહેને એહમદ ખાનના આ વલણનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે બાગી-3 એ પહેલા વીકએન્ડમાં 49 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે મણિકર્ણિકાએ 45 કરોડનો બિઝનેસ કર્યો હતો. રંગોલીએ કહ્યું કે 150 કરોડથી વધુ કમાણી કરનારી કોઈ પણ ફિલ્મને ફ્લોપ કેવી રીતે કહી શકાય તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">