રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા. Web Stories View more આજનું […]

રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો
Follow Us:
| Updated on: Dec 30, 2020 | 4:22 PM

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અનુમાન એવુ પણ છે, કે બ્રહ્માસ્ત્રનું શુટિંગ પીંક સીટીમાં ચાલી રહ્યુ છે, એટેલે જ આ દિગ્ગજો ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે મહેશ ભટ્ટ , રિદ્ધિમા કપૂર પણ રણથંભોરમાં છે.આ બધા બોલિવુડના દિગ્ગજો અમન હોટલમાં એક સાથે રહેવાના છે. અને નવા વર્ષનું સેલિબ્રેશન આ બધા સાથે કરવાના છે.

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">