રકુલ પ્રીત અને અજય દેવગણ કોમેડી ફિલ્મમાં ફરી એકવાર સાથે જોવા મળશે

|

Jan 07, 2021 | 9:30 PM

બોલિવૂડ સ્ટાર રકુલ પ્રીત અને અજય દેવગણ ફરી એકવાર સાથે જોવા મળશે. બંને સાથે કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ અભિનય કરતા જોવા મળશે.

રકુલ પ્રીત અને અજય દેવગણ કોમેડી ફિલ્મમાં ફરી એકવાર સાથે જોવા મળશે

Follow us on

બોલિવૂડ સ્ટાર રકુલ પ્રીત અને અજય દેવગણ ફરી એકવાર સાથે જોવા મળશે. બંને સાથે કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ અભિનય કરતા જોવા મળશે. આજે ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી, ફિલ્મનું નામ હશે થેંક ગોડ. થેંક ગોડનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરુ થશે. ભૂષણ કુમાર, ઈન્દ્ર કુમાર અને આલોક ઠાકરિયા આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ પહેલા ઈન્દ્ર કુમારે ધમાલ અને મસ્તી સિરીઝની ફિલ્મો બનાવી છે. જે ખુબ જ લોકપ્રિય થઈ હતી.

આગાઉ આ જોડી દે દે પ્યાર દેમાં જોવા મળી હતી

ઈન્દ્ર કુમારે જણાવ્યું હતું કે “અમે લાંબા સમયથી આ ફિલ્મ શૂટિંગ કરવાની રાહ જોઈ રહ્યા હતા. હવે આવતી 21 જાન્યુઆરીથી ‘થેંક ગોડ’નું શૂટિંગ શરુ થશે. હું અજય, રકુલ અને સિદ્ધાર્થ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. મને ટી સીરીઝ અને ભૂષણ કુમાર સાથે કામ કરવાનો આનંદ છે. આશા છે કે બધુ બરાબર થાય. ”

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પણ વાંચો: કંગના રનૌતે વર્કઆઉટનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘જે ફિટ છે તે હિટ છે’

Next Article