કંગના રનૌતે વર્કઆઉટનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘જે ફિટ છે તે હિટ છે’

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં તેની આગામી ફિલ્મ 'ધાકડ'ની તૈયારીમાં વ્યસ્ત છે. તે જોરશોરથી વર્કઆઉટ કરી રહી છે, એક્શન ફિલ્મ માટે બોડી તૈયાર કરી રહી છે. જીમમાં ઘણો પરસેવો પાડી રહી છે.

કંગના રનૌતે વર્કઆઉટનો વીડિયો શેર કર્યો, કહ્યું 'જે ફિટ છે તે હિટ છે'
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 07, 2021 | 8:34 PM

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ની તૈયારીમાં વ્યસ્ત છે. તે જોરશોરથી વર્કઆઉટ કરી રહી છે, એક્શન ફિલ્મ માટે બોડી તૈયાર કરી રહી છે. જીમમાં ઘણો પરસેવો પાડી રહી છે. હાલમાં જ કંગના રનૌતે ટ્વીટર પર પોતાનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું છે કે ‘જે વ્યક્તિ ફિટ રહે છે તે હિટ રહે છે’

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

પિલાટેસ સેશન લેતી વખતે, કંગનાએ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, “વહેલી સવારનું રૂટિન. જીવનમાં હંમેશાં એક વસ્તુ યાદ રાખો, જે ફિટ છે તે એક હિટ છે. સ્વાસ્થ્ય સાથે ક્યારેય સમાધાન ન કરો. બિનઆરોગ્યપ્રદ અને નિરાશાવાદી લોકોથી દૂર રહો. હંમેશાં કોઈ સારા વ્યક્તિની સાથે રહેવાનો આનંદ માણો. જો તમે આવા લોકોને શારીરિક રૂપે મળતા નથી તો પછી તેમના પુસ્તકો અને અધ્યયન વાંચો. ”

Kangana Ranaut Latest Tweet

https://twitter.com/KanganaTeam/status/1347029044257312771

તાજેતરમાં કંગના રનૌતે 30 મિલિયન (3 મિલિયન) ફોલોઅર્સને પાર કરી દીધા છે. કંગના રનૌતે આ ટ્વીટ કરીને પ્રશંસકોનો આભાર માન્યો છે. તેણે લખ્યું, “તમારો આભાર, હું ગત ઓગસ્ટમાં સોશિયલ મીડિયામાં જોડાય હતી. તે પહેલા મારી ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવતું હતું, જેમાં થોડા હજાર ફોલોઅર્સ હતા. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આપણે જલ્દીથી ત્રણ મિલિયન થઈ જઈશું. ટ્વીટર ઘણીવાર તમારા માટે હાનિકારક છે પણ તે આનંદકારક પણ છે, આભાર.”

આ પણ વાંચો: અમદાવાદની 46 વર્ષની વિશાખા રંજને કર્યું ગુજરાતનું નામ રોશન, ગૃહિણી માટે આપ્યો ખાસ સંદેશ

Latest News Updates

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">