Qaafirana Song Lyrics : સુશાંત સિંહની ફિલ્મ કેદારનાથનું ફેમસ સોન્ગ કાફિરાનાના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Qaafirana Song Lyrics : સુશાંત સિંહની ફિલ્મ કેદારનાથનું ફેમસ સોન્ગ કાફિરાનાના Lyrics ગુજરાતીમાં વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 2:06 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો :Bairiya Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગવાયેલુ લેટેસ્ટ આલ્બમ સોંગ બૈરિયાના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ કેદારનાથના કાફિરાના સોન્ગના Lyrics જોઈશુ. આ સોન્ગને અરિજિત સિંહ અને નિખીતા ગાંધી દ્વારામાં ગાવામાં આવ્યું છે. અને આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન જોવા મળે છે. જ્યારે આ ગીતનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. કાફિરાના ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

Qaafirana Song Lyrics

ઈન વાદિયોં મેં ટકરા ચૂકે હૈ, હમસે મુસાફિર યુન તો કયી, દિલ ના લગાયા હમને કિસી સે, કિસસે સુને યૂન તો કૈ

ઐસે તુમ મિલે હો ઐસે તુમ મિલે હો, જૈસે મિલ રહી હો ઈતર સે હવા

કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ, ઐસે તુમ મિલે હો ઐસે તુમ મિલે હો, જૈસે મિલ રહી હો ઈતર સે હવા, કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ

ખામોશિયોં મેં બોલી તુમ્હારી, કુછ ઇસ તરહ ગુંજતી હૈ, કાનો સે મેરે હોતે હુયે વો, દિલ કા પતા દુંધતી હૈ

બેસવાદિયો મેં બેસવાદિયો મેં, જૈસે મિલ રહા હો કોય જાયકા

કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ, ઐસે તુમ મિલે હો ઐસે તુમ મિલે હો, જૈસે મિલ રહી હો ઈતર સે હવા, કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ

લા લા લા લાલા લા લા લાલા, આહા હા હા આહા આહા આહા

ગોદી મેં પહાડીયોં કી, ઉજલિ દોપહારી ગુજાર્ના, હૈયે હૈ તેરે સાથ મેં, અચ્છા લગે

શર્મિલી આંખિયોં સે તેરા, મેરી નજરે ઉતરના, આયે હૈયે હર બાત પે, અચ્છા લગે

ઢલતી હુઈ શામ ને બતાયા હૈ કી, દૂર મંઝીલ પે રાત હૈ, મુઝકો તસલ્લી હૈ યે કે હોને તલાક, રાત હમ દોનો સાથ હૈ

સંગ ચલ રહે હૈં સંગ ચલ રહે હૈં, ધૂપ કે કિનારે ચાઓં કી તરહ

કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ, હું ઐસે તુમ મિલે હો ઐસે તુમ મિલે હો, જૈસે મિલ રહી હો ઈતર સે હવા, કાફિરાના સા હૈ ઇશ્ક હૈ યા ક્યા હૈ

************************************************************************************************** In Wadiyon Mein Takra Chuke Hai Humse Musafir Yun Toh Kayi Dil Na Lagaya Humne Kisi Se Kisse Sune Yun Toh Kai

Aise Tum Mile Ho Aise Tum Mile Ho Jaise Mil Rahi Ho Itar Se Hawa

Qaafirana Sa Hai Ishq Hai Ya Kya Hai Aise Tum Mile Ho Aise Tum Mile Ho Jaise Mil Rahi Ho Itar Se Hawa Qafirana Sa Hai Ishq Hai Ya Kya Hai

Khamoshiyon Mein Boli Tumhari Kuch Iss Tarah Gunjti Hai Kano Se Mere Hote Huye Woh Dil Ka Pata Dundhti Hai

Besvadiyo Mein Beswadiyo Mein Jaise Mil Raha Ho Koyi Jayaka

Qafirana Sa Hai Ishq Hai Ya Kya Hai Aise Tum Mile Ho Aise Tum Mile Ho Jaise Mil Rahi Ho Itar Se Hawa Kafirana Sa Hai Ishq Hai Ya Kya Hai

La La La Lala La La Lala Aha Ha Ha Aaha Aaha Aahha

Godi Mein Pahadiyon Ki Ujali Dopahari Guzaarna Haye Haye Tere Sath Mein Acchha Lage

Sharmili Ankhiyon Se Tera Meri Nazre Utarna Aaye Haye Har Baat Pe Acchha Lage

Dhalti Hui Sham Ne Bataya Hai Ki Door Manzil Pe Raat Hai Mujhko Tasalli Hai Yeh Ke Hone Talak Raat Hum Donon Sath Hai

Sang Chal Rahe Hain Sang Chal Rahe Hain Dhoop Ke Kinare Chaon Ki Tarah

Qaafirana Sa Hai Ishq Hai Ya Kya Hai Hun Aise Tum Mile Ho Aise Tum Mile Ho Jaise Mil Rahi Ho Itar Se Hawa Qafirana Sa Hai Ishq Hai Ya Kya Hai

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">