Oscars 2022 Winners List : વિલ સ્મિથને બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેનને બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ મળ્યો, જાણો સંપૂર્ણ યાદી

ઓસ્કાર એવોર્ડ્સ (Oscars Awards) એ હોલીવુડ (Hollywood) માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે.

Oscars 2022 Winners List : વિલ સ્મિથને બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેનને બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ મળ્યો, જાણો સંપૂર્ણ યાદી
oscars 2022 Winner list
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 10:47 AM

Oscars 2022 Winners List :   94મા એકેડેમી એવોર્ડ્સ (Oscars Awards)સેરમની 27મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. બ્રોડકાસ્ટ થિયરમાં 8 એવોર્ડ આપી ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાનો (Competition)માહોલ છે. ભારતમાં પણ તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેજીના હોલ, એમી શૂમર, વાન્ડા સ્કાયસ આ શોને હોસ્ટ કરી રહી છે. ધ તમને જણાવવુ રહ્યુ કે,બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં સમર ઓફ સોલે’ (The Summer of Soul) ઓસ્કાર જીત્યો હતો. જ્યારે ભારતીય ફિલ્મ ‘રાઈટીંગ વિથ ફાયર’ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી છે.

બેસ્ટ ફિલ્મ

આ સાથે જ ‘કોડા’ને બેસ્ટ ફિલ્મનો ખિતાબ મળ્યો. કોડાની સમગ્ર કાસ્ટને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની કહાનીમાં પરિવારના ચાર સભ્યો છે.જેમાં ત્રણ લોકો તેમના કાનથી સાંભળી શકતા નથી. જ્યારે ચોથો વ્યક્તિ ગાયકીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અને તે ઘણા મોટા સંગીત સમારોહમાં ભાગ લે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ

જેસિકા ચેસ્ટેને ‘ધ આઈઝ ઓફ ટેમી ફે’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો અને વિલ સ્મિથે ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો.તમને જણાવી દઈએ કે પહેલો એવોર્ડ બેસ્ટ સાઉન્ડ માટે હતો, જે ડેનિસ વિલેન્યુવેની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘ડ્યૂન’ને મળ્યો હતો.આટલું જ નહીં આ ફિલ્મને સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં પણ સન્માનિત કરવામાં આવી છે.

બેસ્ટ એક્ટ્રેસ – સહાયક ભૂમિકા

Jessie Buckley – The Lost Daughter Ariana DeBose – West Side Story– વિજેતા Judy Dench – Belfast Kristen Dunst – The Power of the Dog Aunjanue Ellis – King Richard

બેસ્ટ મેકઅપ અને હેર સ્ટાઇલ

Coming 2 America Cruella Dune The Eyes of Tammy Faye – વિજેતા House of Gucci

 બેસ્ટ સિનેમેટોગ્રાફી

Dune – વિજેતા Nightmare Alley The Power of the Dog The Tragedy of Macbeth

બેસ્ટ ઓરિજનલ સ્કોર

image-8 Nicholas Britell – Don’t Look Up Hans Zimmer – Dune Germaine Franco – Encanto Alberto Iglesias – Parallel Mothers Jonny Greenwood – The Power of the Dog

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ

Dune- વિજેતા Free Guy No Time to Die

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ

the-windshield-wiper Affairs of the Art Bestia

Boxballet Robin Robin The Windshield Wiper – વિજેતા

બેસ્ટ અભિનેતા – સહાયક ભૂમિકા

Kodi Smit-McPhee – The Power of the Dog Troy Kotsur – CODA -વિજેતા Ciaran Hinds – Belfast Jesse Plemons – The Power of the Dog J.K. Simmons – Being the Ricardos

બેસ્ટ ઈન્ટરેશનલ ફીચર ફિલ્મ

Drive My Car – વિજેતા Flee The Hand of God Lunana: A Yak in the Classroom The Worst Person in the World

ડોક્યુમેન્ટ્રી શોર્ટ વિષય

Audible Lead Me Home The Queen of Basketball – વિજેતા Three Songs for Benazir When We Were Bullies

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન

Cruella Dune Nightmare Alley West Side Story Cyrano

બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લે

Kenneth Branagh – Belfast Adam McKay – Don’t Look Up Zach Baylin – King Richard Paul Thomas Anderson – Licorice Pizza Eskil Vogt, Joachim Trier – The Worst Person in the Worst

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે

Sian Heder – Coda Ryusuke Hamaguchi, Takamasa Oe – Drive My Car Jon Spaihts – Dune Maggie Gyllenhaal – The Lost Daughter Jane Campion – The Power of the Dog

લાઈવ એક્શન શોર્ટ મુવી

Ala Kachuu – Take and Run The Dress The Long Goodbye – વિજેતા On My Mind Please Hold

બેસ્ટ સાઉન્ડ

Belfast Dune – વિજેતા The Power of the Dog West Side Story No Time to Die

બેસ્ટ ઓરિજનલ સોંગ

“Be Alive” – King Richard “Dos Orugitas” – Encanto “Down to Joy” – Belfast “No Time to Die” – No Time to Die “Somehow You Do” – Four Good Days

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન

Dune –વિજેતા Nightmare Alley The Power of the Dog The Tragedy of Macbeth West Side Story

બેસ્ટ ડાઈરેક્ટિંગ

Kenneth Branagh – Belfast Ryusuke Hamaguchi – Drive My Car Paul Thomas Anderson – Licorice Pizza Jane Campion – The Power of the Dog Steven Spielberg – West Side Story

બેસ્ટ ફિલ્મ એડિટિંગ

Don’t Look Up Dune –વિજેતા King Richard The Power of the Dog Tick, Tick… Boom!

બેસ્ટ એક્ટર લીડિંગ રોલ

Javier Bardem – Being the Ricardos Benedict Cumberbatch – The Power of the Dog Andrew Garfield – Tick, Tick…Boom! Will Smith – King Richard Denzel Washington – The Tragedy of Macbeth

બેસ્ટ એક્ટ્રેસ લીડિંગ રોલ

Jessica Chastain – The Eyes of Tammy Faye Olivia Colman – The Lost Daughter Penelope Cruz – Parallel Mothers Nicole Kidman – Being the Ricardos Kristen Stewart – Spencer

આ પણ વાંચો : શું ઈબ્રાહીમ અલી ખાન કરણ જોહરની આગામી ફિલ્મથી કરી રહ્યો છે ડેબ્યુ ? જાણો સમગ્ર વિગત

g clip-path="url(#clip0_868_265)">