94th Academy Awards : આ ફિલ્મોએ જીત્યા છે સૌથી વધુ Oscars Awards

એકેડેમી એવોર્ડ માટે ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. 94મો એકેડેમી એવોર્ડ 27 માર્ચ, રવિવારે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. જો કે, ભારતીય સમય અનુસાર, તમે સોમવારે ઓસ્કાર એવોર્ડ્સ જોઈ શકશો. સવારે 6:30 વાગ્યે સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ પર ઓસ્કારનું પ્રસારણ કરવામાં આવશે.

94th Academy Awards : આ ફિલ્મોએ જીત્યા છે સૌથી વધુ Oscars Awards
94th Academy Awards: આ ફિલ્મોએ જીત્યા છે સૌથી વધુ OscarsImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 2:37 PM

94th Academy Awards: આ વખતે એવોર્ડ શોને કોમેડિયન એમી શૂમરની સાથે રેજીના હોલ અને વાન્ડા સાઈક્સ હોસ્ટ કરશે. આ સાથે, હોલીવુડ (Hollywood)ના ગાયકો બેયોન્સ અને બિલી ઈલિશ આ વર્ષના એકેડેમી એવોર્ડ (Academy Award)સમારોહમાં તેમના ઓસ્કાર નામાંકિત ગીતો રજૂ કરશે. વૈશ્વિક સ્તરે વખાણાયેલી બેયોન્સ વિલ સ્મિથ અભિનીત ફિલ્મ “કિંગ રિચાર્ડ” માંથી “બી અલાઇવ” ગાશે. શું તમે જાણો છો કઈ કઈ ફિલ્મો છે જેણે સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીત્યા છે, જાણો આ અહેવાલમાં

ફિલ્મ: ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ – ધ રીટર્ન ઓફ ધ કિંગ

વર્ષ: 2003 ઓસ્કાર નોમિનેશન: 11 ઓસ્કાર એવોર્ડ્સ: 11

ફિલ્મ: ટાઇટેનિક

વર્ષ: 1997 ઓસ્કાર નોમિનેશન: 14 ઓસ્કાર એવોર્ડ્સ: 11

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ફિલ્મ: Ben-Hur

વર્ષ: 1959 ઓસ્કાર નોમિનેશન: 12 ઓસ્કાર એવોર્ડ્સ: 11

ફિલ્મ: વેસ્ટ સાઇડ સ્ટોરી

વર્ષ: 1961 ઓસ્કાર નોમિનેશન: 11 ઓસ્કાર એવોર્ડ્સ: 10

ફિલ્મઃ ધ ઈંગ્લિશ પેશન્ટ

વર્ષ: 1996 ઓસ્કાર નોમિનેશન: 12 ઓસ્કાર એવોર્ડ્સ: 9

ફિલ્મઃ ધ લાસ્ટ એમ્પરર

વર્ષ: 1987 ઓસ્કાર નોમિનેશન: 9 ઓસ્કાર એવોર્ડ્સ: 9

ફિલ્મ:  ગિગી

વર્ષ: 1958 ઓસ્કાર નોમિનેશન: 9 ઓસ્કાર એવોર્ડ્સ: 9

ફિલ્મ: સ્લમડોગ મિલિયોનેર

વર્ષ: 2010 ઓસ્કાર નામાંકન: 10 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: એમેડિયસ

વર્ષ: 1984 ઓસ્કાર નોમિનેશન: 11 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: ગાંધી

વર્ષ: 1982 ઓસ્કાર નોમિનેશન: 11 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: કેબરે

વર્ષ: 1972 ઓસ્કાર નામાંકન: 10 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: માય ફેર લેડી

વર્ષ: 1964 ઓસ્કાર નોમિનેશન: 12 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મઃ ઓન ધ વોટરફ્રન્ટ

વર્ષ: 1954 ઓસ્કાર નોમિનેશન: 12 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: From Here to Eternity

વર્ષ: 1953 ઓસ્કાર નોમિનેશન: 13 ઓસ્કાર એવોર્ડ્સ: 8

ફિલ્મ: ગોન વિથ ધ વિન્ડ

વર્ષ: 1939 ઓસ્કાર નોમિનેશન: 13 ઓસ્કાર એવોર્ડ્સ: 8

(ડેટા સૉર્સ: goldderby.com)

તમે આ શો ટીવી અને ઓનલાઈન જોઈ શકો છો

ઓસ્કાર એવોર્ડ્સ એટલે કે 94મો એકેડેમી એવોર્ડ 27 માર્ચના રોજ રાત્રે લોસ એન્જલસમાં શરૂ થવા જઈ રહ્યો છે, સોમવાર 28 માર્ચે ભારતમાં તેનું ટેલિકાસ્ટ જોઈ શકાશે. તે યુએસમાં 27 માર્ચે રાત્રે 8 વાગ્યે ET (વેબસાઈટ) અને સાંજે 5 વાગ્યે PT (વેબસાઈટ) પર લાઈવ થશે, પરંતુ ભારતમાં આપણે 28 માર્ચે સવારે 5.30 વાગ્યે એકેડેમી એવોર્ડ્સ જોઈ શકીશું. આ શો વેબસાઈટ તેમજ ટીવી ચેનલો પર જોઈ શકાય છે. આ શો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ પર સવારે 6.30 વાગ્યે પ્રસારિત થશે.

આ પણ વાંચો : લદ્દાખ તણાવ અને IOC મા કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી NSA અજીત ડોભાલ અને એસ જયશંકરને પણ મળ્યા

g clip-path="url(#clip0_868_265)">