AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oh ho ho ho Lyrics : મોસ્ટ પોપ્યુલર પંજાબી તારે ગીન ગીન યાદ.. સોંગ લિરિક્સ વાંચો ગુજરાતીમાં

સુખબીર સિંઘનું મોસ્ટ પોપ્યુલર થયેલ સોંગ ઓહ હો હો હો આજે પણ અનેક લગ્નના વરઘોડામાં કે કોઈ પણ પાર્ટીમાં વગાડવામાં આવે છે. આ સોંગ સાંભળીને લોકોના પગ તેની બીટ પર નાચવા લાગે છે. ત્યારે આ પંજાબી સોંગના લિરિક્સ વાંચો ગુજરાતીમાં

Oh ho ho ho Lyrics : મોસ્ટ પોપ્યુલર પંજાબી તારે ગીન ગીન યાદ.. સોંગ લિરિક્સ વાંચો ગુજરાતીમાં
Oh Ho Ho Ho Songs Most Popular Punjabi song
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:25 PM
Share

લગ્નમાં કે પાર્ટીમાં વગાડાતું મોસ્ટ પોપ્યુલર પંજાબી સોંગ “ઓહો હો હો..” આજે પણ એટલું જ પોપ્યુલર છે જેટલું તે રિલિઝ થયું હતુ તે ટાઈમે હતુ. આ સોંગ સુખબીર સિંઘએ ગાયેલુ છે. આ ગીત તેના સૌથી લોકપ્રિય પંજાબી પૉપ ગીતોમાંનું એક છે જે ઇરફાન અને સબા કમર અભિનીત ફિલ્મ હિન્દી મીડિયમ માટે ફરીથી બનાવવામાં આવ્યું હતુ. ત્યારે ફરી રિમેક થયેલા આ સોંગમાં ઇક્કા દ્વારા રેપ પણ દર્શાવવામાં આવ્યું છે. તેમજ આ સોંગનું સંગીત અભિજિત વાઘાણીએ તૈયાર કર્યું છે.

આ પણ વાંચો: Kahani Suno : કૈફી ખલીલનું એ સુપર હિટ સોંગ જે રિલિઝ થતા જ છવાયુ, વાંચો તેના લિરિક્સ

Oh ho ho ho Lyrics :

તારે ગીન ગીન યાદ ચ તેરી મેં તાન જાગ ન રાતનુ રોક ના પાવન આંખિયાં વિચ્ચો ગમ દિયા બરસાતન નુ (2)

ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો ઇશ્ક તેરા તડપાવે

ઓહ હો હો-ઓહ હો હો ઇશ્ક તેરા તડપાવે (2)

ખલ્લે મેનુ તેરે બિન તાન હર પલ યે તનહાઈ દા દસ્સે મૈનુ નાગીન વાંગુ મૌસમ તેરી જુદાઈ દા (2)

એક પલ વી મેં ભૂલ ના પાવન તેરી મિઠિયા બાતન નુ (2)

રોક ના પાવન અંખિયાં વિચ્ચો ગમ દિયા બરસતા નુ રોક ના પાવન આંખિયાં વિચ્ચો ગમ દિયા બરસતા નુ

ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો ઇશ્ક તેરા તડપાવે

ઓહ હો હો-ઓહ હો હો ઇશ્ક તેરા તડપાવે (2)

દિલ જલા કે રોશન કીતા મૈં તો તેરીયા રહવાન નુ ધૂપ લેહ કે મેં ચલેયા તેરે વાલ સુખમિયાં થંડિયાં સહવન નુ (2)

સમજ ના ક્યું તુ મેરે પ્યાર ભર જઝબાતન નુ (2)

રોક ના પાવન અખિયાં વિચ્ચો ગમ દિયાં બરસાતન નુ

ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો હો હો ઓહ હો ઇશ્ક તેરા તડપાવે

ઓહ હો હો-ઓહ હો હો ઇશ્ક તેરા તડપાવે (2)

*************************************************************************************************

Taare gin gin yaad �ch teri Main taan jaagan raatan nu Rok na pavan ankhiyan vichon Gham diya barsatan nu (Repeat once)

Oh ho ho ho Oh ho ho ho Oh ho ho ho Oh ho ishq tera tadapave

Oh ho ho-oh ho ho Ishq tera tadpave (Repeat 2 times)

Khalle mainu tere bin taan Har pal yeh tanhai da Dasse mainu naagin wangu Mausam teri judai da (Repeat once)

Ik pal vi main bhul na pavan Teri mithiya baatan nu (Repeat once)

Rok na pavan ankhiyan vichon Gham diya barsata nu Rok na pavan ankhiyan vich Gham diya barsata nu

Oh ho ho ho Oh ho ho ho Oh ho ho ho Oh ho ishq tera tadapave

Oh ho ho-oh ho ho Ishq tera tadpave (Repeat 2 times)

Raat bhar main teri Photo se baatein karta hoon Playlist mein meri Bas sad song chalte hain

Dil jala ke roshan kita Main toh teriya rahvan nu Dhoop leh ke main chaleya tere wal Sukhmiyan thandiyan Sahvan nu (Repeat once)

Samajh na kyun tu mere Pyar bhar jazbaatan nu (Repeat once)

Rok na pavan akhiyan vich Gham diyan barsatan nu

Oh ho ho ho Oh ho ho ho Oh ho ho ho Oh ho ishq tera tadapave

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">