AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kahani Suno : કૈફી ખલીલનું એ સુપર હિટ સોંગ જે રિલિઝ થતા જ છવાયુ, વાંચો તેના લિરિક્સ

કૈફી ખલીલ જે એક પાકિસ્તાની સીંગર અને કમ્પોઝર છે. જેનું એ સુપર હિટ સોંગ જે યુટ્યુબ, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા અનેક પ્લેટફોર્મ પર વૈશ્વિક સ્તરે છવાય ગયુ છે. લોકો તેના આ સોંગની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

Kahani Suno : કૈફી ખલીલનું એ સુપર હિટ સોંગ જે રિલિઝ થતા જ છવાયુ, વાંચો તેના લિરિક્સ
Kahani Suno Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:32 PM
Share

કૈફી ખલીલનું આ સુપર હિટ સોંગ જે લિરિક્સે ખલબલી મચાવી દીધી છે. અમે વાત કરી રહ્યા છે કહાની સુનો 2.0 સોંગની જેના લિરિક્સથી લઈને મુઝિકના લોકો દિવાના થઈ ગયા છે. મોસ્ટ ઈમોશન અને હાર્ટ ટચિંગ આ સોંગનું લિરિક્સ એકદમ નવું હિન્દી-ઉર્દૂ ગીત છે જે ગીતમાં કૈફી ખલીલનો સુરીલા મધુર અવાજ ચાર ચાંદ લગાવી રહ્યો છે.

આ લેટેસ્ટ ગીતનું સંગીત પણ કૈફી ખલીલ દ્વારા જ કમ્પોઝ કરવામાં આવ્યું છે. કહાની સુનો 2.0 ગીતના બોલ પણ કૈફી ખલીલ દ્વારા લખવામાં આવ્યા છે અને વીડિયોનું નિર્દેશન મુહમ્મદ બલોચે કર્યું છે.

આ પણ વાંચો: KAHANI SONG LYRICS : ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ફેમસ સોન્ગ KAHANIના Lyrics ગુજરાતીમાં વાંચો

Kahani Suno 2.0 Lyrics :

કહાની સુનો હાં ઝુબાની સુનો મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

કહાની સુનો હાં ઝુબાની સુનો મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

દિવાના હુઆ મસ્તાના હુઆ તેરી ચાહત મેં કિતના ફસાના હુઆ

તેરે આને કી ખુશ્બુ તેરે જાને કા મંઝર તુઝે મિલના પડેગા અબ ઝમાના હુઆ

સદાયિન સુનો હાં જફાયેં સુનો

મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

હૈ તમન્ના હુમેં તુમ્હેં દુલ્હન બનાયે તેરે હાથોં પે મહેંદી અપને નામ કી સજાયેં

તેરે લેલે બલાયેં તેરે સડકે ઉતારેં હૈ તમન્ના હુમેં તુમ્હેં અપના બનાયે

નહી મુશ્કિલ વફા જરા દેખો યહાં તેરે આંખો મેં બસ્તા હૈ મેરા જહાં

કભી સુન તો જરા જો મૈં કહે ના સકા મેરી દુનિયા તુમ હી હો તુમ હી આસારા

દુયાઈન સુનો સજાયેં સુનો મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

કહાની સુનો હાં ઝુબાની સુનો મુઝે પ્યાર હુઆ થા ઇકરાર હુઆ થા

મુઝે પ્યાર હુઆ થા પ્યાર હુઆ થા પ્યાર હુઆ થા પ્યાર હુઆ થા પ્યાર હુઆ થા હમ્મ

*************************************************************************************************

Kahani Suno Haan Zubaani Suno Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Kahani Suno Haan Zubaani Suno Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Deewaana Hua Mastana Hua Teri Chahat Mein Kitna Fasana Hua

Tere Aane Ki Khushbu Tere Jaane Ka Manzar Tujhe Milna Padega Ab Zamana Hua

Sadayein Suno Haan Jafayein Suno

Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Hai Tamanna Humein Tumhein Dulhan Banaye Tere Hathon Pe Mehndi Apne Naam Ki Sajayein

Tere Lele Balayein Tere Sadke Utaarein Hai Tamanna Humein Tumhein Apna Banaye

Nahi Mushkil Wafa Zara Dekho Yahan Tere Aankhon Mein Basta Hai Mera Jahan

Kabhi Sun Toh Zara Jo Main Keh Na Saka Meri Duniya Tum Hi Ho Tum Hi Aasara

Duyaein Suno Sajayein Suno Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Kahani Suno Haan Zubaani Suno Mujhe Pyar Hua Tha Ikraar Hua Tha

Mujhe Pyar Hua Tha Pyar Hua Tha Pyar Hua Tha Pyar Hua Tha Pyar Hua Tha Hmm

Follow Us
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
g clip-path="url(#clip0_868_265)">