Piya Re Song Lyrics: મુસાફરોનો પ્રોત્સાહિત કરતુ ગુજરાતી ગાયક દર્શન રાવલનું સોંગ ‘પીયા રેના’ લિરિક્સ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 9:30 PM

ફિલ્મમેકર ધ્રુવલ પટેલનું ગીત 'પિયા રે' લોકોને પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં પ્રખ્યાત ગુજરાતી ગાયક દર્શન રાવલે પોતાનો અવાજ આપ્યો છે. ત્યારે જુઓ તમારી ભાષામાં આ સોંગના લિરિક્સ.

Piya Re Song Lyrics: મુસાફરોનો પ્રોત્સાહિત કરતુ ગુજરાતી ગાયક દર્શન રાવલનું સોંગ 'પીયા રેના' લિરિક્સ
Piya Re Song Lyrics

ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ધ્રુવલ પટેલને કોઈ પરિચયની જરૂર નથી. તે અકલ્પનીય કૌશલ્યોને ધરાવતો યુવા છે, જેણે નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. ફોટોગ્રાફરમાંથી ફિલ્મ નિર્માતા બનેલા ધ્રુવલ પટેલ હવે તેના તાજેતરમાં રિલીઝ થયેલા સોંગ ‘પિયા રે’ સાથે ખૂબ જ ચર્ચામાં છે, જે ઈંડી મ્યુઝિક લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે અને નૌશાદ ખાન દ્વારા નિર્મિત છે.

દર્શન રાવલે ગાયેલું આ ગીત યુવાનોમાં ઘણું ફેમસ થયું છે. જેમાં સંગીત લિજો જ્યોર્જ દ્વારા આપવામાં આવ્યું છે. પિયા રે ગીતના બોલ ગુરપ્રીત સૈની, ગૌતમ જી શર્મા દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે વીડિયો ધ્રુવલ પટેલ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Jhoome Jo Pathaan: પઠાણ ફિલ્મનું સુપર હિટ સોંગ ‘ઝૂમે જો પઠાણના’ લિરિક્સ વાંચો ગુજરાતીમાં

Piya Re Song Lyrics:

મેરી બાતોં મેં આયે સુબહ શામ તુ હર લફ્ઝ બન જાયે ક્યૂં નામ તેરા નામ તેરા

મેરી સાંસોં કા બસ એક અંજામ હો રુક્ક જાયે જો મૈં ના લૂં નામ તેરા નામ તેરા

હો રૂઠે રૂઠે લગતે મૌસમ જબ ખફા નારાઝ હો તુમ સચ કહું તો દૂર તુમસે જરા સા મેં જબ ભી હુઆ

દિલ ના લગેયા ઓ રે પિયા દિલ ના લગેયા ઓ રે પિયા જાયે ના જીયા તેરે બિના દિલ ના લગેયા ઓ રે પિયા

દિલ ના લગેયા ઓ રે પિયા દિલ ના લગેયા ઓ રે પિયા

પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે

પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે

તુઝસે હૈ મેરા જાને ક્યા વાસ્તા મૈં જહાં ભી ગયા મુઝકો તુ મિલ ગયા

આના જાના તેરા મુઝકો મંજૂર હૈ પાર ના મંજૂર હૈ તેરા હોના જુડવા

ઈટને મેરે પાસ હો તુમ તુમ નુમાયા રાઝ હો તુમ સચ કહું તો દૂર તુમસે જરા સા મેં જબ ભી હુઆ

દિલ ના લગેયા દિલ ના લગેયા

દિલ ના લગેયા ઓ રે પિયા દિલ ના લગેયા ઓ રે પિયા જાયે ના જીયા તેરે બિના દિલ ના લગેયા ઓ રે પિયા

દિલ ના લગેયા ઓ રે પિયા દિલ ના લગેયા ઓ રે પિયા

પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે

જાના હૈ તુજસે ઇશ્ક ક્યા હોતા હૈ પિયા રે પિયા રે પિયા રે પિયા રે

પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે

પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે પિયા રે

*************************************************************************************************

Meri Baaton Mein Aaye Subah Shaam Tu Har Lafz Bann Jaaye Kyun Naam Tera Naam Tera

Meri Saanson Ka Bas Ek Anjaam Ho Rukk Jaaye Jo Main Na Loon Naam Tera Naam Tera

Ho Roothe Roothe Lagte Mausam Jab Khafa Naaraaz Ho Tum Sach Kahun Toh Door Tumse Zara Sa Main Jab Bhi Hua

Dil Na Laggeya O Re Piya Dil Na Laggeya O Re Piya Jaaye Na Jiya Tere Bina Dil Na Laggeya O Re Piya

Dil Na Laggeya O Re Piya Dil Na Laggeya O Re Piya

Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re

Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re

Tujhse Hai Mera Jaane Kya Vaasta Main Jahan Bhi Gaya Mujhko Tu Mil Gaya

Aana Jaana Tera Mujhko Manzoor Hai Par Na Manzoor Hai Tera Hona Juda

Itne Mere Paas Ho Tum Tum Numaya Raaz Ho Tum Sach Kahun Toh Door Tumse Zara Sa Main Jab Bhi Hua

Dil Na Laggeya Dil Na Laggeya

Dil Na Laggeya O Re Piya Dil Na Laggeya O Re Piya Jaaye Na Jiya Tere Bina Dil Na Laggeya O Re Piya

Dil Na Laggeya O Re Piya Dil Na Laggeya O Re Piya

Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re

Jaana Hai Tujhse Ishq Kya Hota Hai Piya Re Piya Re Piya Re Piya Re

Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re

Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re Piya Re

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati