New Pics : લદ્દાખ બાદ હવે શ્રીનગર પહોંચી ‘Lal Singh Chaddha’ ની ટીમ, તસ્વીરમાં જુઓ આમિર ખાન અને નાગા ચૈતન્યનો નવો અંદાજ

લદ્દાખમાં લાંબા શેડ્યૂલ પછી, ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha) ની ટીમ હવે શ્રીનગર પહોંચી છે, જ્યાં આ ફિલ્મની ટીમ તેમના નવા શેડ્યૂલનું શૂટિંગ ખૂબ જ જલ્દી શરૂ કરવા જઈ રહી છે. તમે પણ જુઓ ત્યાંથી આવી સ્ટાર કાસ્ટની ખાસ તસ્વીરો.

New Pics : લદ્દાખ બાદ હવે શ્રીનગર પહોંચી 'Lal Singh Chaddha' ની ટીમ, તસ્વીરમાં જુઓ આમિર ખાન અને નાગા ચૈતન્યનો નવો અંદાજ
Aamir Khan-Naga Chaitanya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 4:50 PM

બોલિવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ની આગામી રિલીઝ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha) છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં છે. જ્યાં આ ફિલ્મમાંથી વિજય સેતુપતિના બહાર નીકળ્યા બાદ ત્યાં પ્રખ્યાત તેલુગુ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya) ની એન્ટ્રી થઈ હતી. હવે ટીમ આ દિવસોમાં શ્રીનગરમાં તેમની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જ્યાંથી કેટલીક નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસ્વીરોમાં આપણે આમિર ખાન અને નાગા ચૈતન્યને જોઈ શકીએ છીએ.

આ તસ્વીરોમાં, આપણને ફિલ્મની આખી ટીમ એક સાથે શ્રીનગરમાં ફરતા જોઈ શકીએ છીએ. જ્યાં આ તસ્વીરોમાં આપણને આમિર ખાન, કિરણ રાવ, આ ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદન અને નાગા ચૈતન્ય દેખાય છે. જ્યાં બીજી તસ્વીરમાં આ તમામ સ્ટાર્સ એક હોટલની બાલ્કનીમાં ઉભા જોવા મળે છે. કોરોના રોગચાળાને કારણે આ ફિલ્મનું શૂટિંગ પહેલાથી જ મોડું થઈ ગયું છે. જેના કારણે ફિલ્મની ટીમ ઈચ્છે છે કે આ ફિલ્મનું શૂટિંગ વહેલી તકે પૂર્ણ થાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તાજેતરમાં, આ ફિલ્મની આખી ટીમ લદ્દાખમાં એક યુદ્ધ સિક્વન્સનું શૂટિંગ કરી રહી હતી. જ્યાં ફિલ્મના શૂટિંગની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે, લાલ સિંહ ચઢ્ઢા ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ (Forest Gump) ની ભારતીય રિમેક છે. આ ફિલ્મમાં ચૈતન્ય આપણને બેન્જામિન બુફોર્ડ બ્લુનું પાત્ર ભજવતા જોવા મળશે.

આમિર ખાનની સાથે, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કરીના કપૂર ખાનને પણ જોશું, જ્યાં તેમણે આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને દિલ્હીમાં પૂર્ણ કરી લીધું છે. તેઓ આ ફિલ્મમાં આમિર ખાનની પ્રેમિકાના રોલમાં જોવા મળશે. ફિલ્મને લઈને આમિર ખાન ઘણો પ્રવાસ કરી રહ્યા છે. જ્યાં તે ખાસ લોકોને પણ મળી રહ્યા છે. તાજેતરમાં જ આમિર ખાને જમ્મુ -કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા (Lieutenant Governor Manoj Sinha) સાથે ખાસ મુલાકાત કરી હતી.

આ ખાસ બેઠક દરમિયાન તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ તેમની સાથે ત્યાં હાજર હતા. આ બધાએ સાથે મળીને અહીં જમ્મુ -કાશ્મીર માટે નવી ફિલ્મ નીતિ બનાવવાની લાંબા સમય સુધી વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઝડપે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે તે જોઈને લાગે છે કે આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, જે હવે કરવામાં આવશે.

આ પણ વાંચો :- Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી

આ પણ વાંચો :- BTS Video : Sidharth Malhotra એ, જીવંત કર્યુ કારગીલ યુધ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર, જુઓ વીડિયો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">